Link copied!
Sign in / Sign up
1
Shares

બોલીવૂડમાં શ્રીદેવીના હતા આ ૫ દુશ્મનો, પાંચમું નામ જાણી સ્તબ્ધ થઈ જશો😲😲

આપણા બોલીવૂડ પર રાજ કરનારી 'ચાંદની' નામથી ઓળખાતી શ્રીદેવીનું અચાનક નિધન થઈ જવાથી તેમના ચાહકો અને ફિલ્મી જગતની હસ્તીઓ પણ ખુબજ દુખી અને ઉદાસ છે. શ્રીદેવીના મોતના ખબર મળતાજ આખું બોલીવૂડ હાલી ગયું હતું અને દેશ વિદેશના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. કોઈએ વિચાર્યું પણ નહતું કે જે ખુશીથી શ્રીદેવી દુબઈ લગ્ન પ્રસંગમાં જઈ રહી છે એજ ખુશી સાથે પછી ફરશે. 

શ્રીદેવીના બોલીવૂડ કરીઅર દરમ્યાન તેના ઘણા દુશ્મનો હતા, જેમાંથી થોડાક લોકોની ચર્ચા આપણે અહી કરીશું. આવો જાણીએ શ્રીદેવી ના એવા દુશ્મનો વિષે :

૧. જયા પ્રધા 

શ્રીદેવીનો સ્વભાવ બધા સાથે સારો અને હસમુખ હતો પણ જયા પ્રધા સાથે થોડી અનબન ચાલતી રેહતી હતી. કેહવામાં આવે છે કે ૮૦ ના દશકમાં ફિલ મેળવવા માટે બંને માં રેસ લગતી હતી. તે સમય બંને એક સરખી ફિલ્મ્સ પણ કરતા હતા. એટલે એકબીજાને કોમ્પીટીશન સમજતા 

૨. સરોજ ખાન

 

એક સમયમાં સરોજ ખાન અને શ્રીદેવી ની દોસ્તી ખુબ હતી. સરોજ ખાને જણાવ્યું કે એક સમય એવો હતો કે તેમને એકબીજા સાથે ૧ વર્ષ સુધી વાત નહતી કરી. "આ ત્યારની વાત છે જયારે અમે એક પંજાબી સોંગ શૂટ કરી રહ્યા હતા જેમાં માધુરી અને શ્રીદેવી બંને હતા અને શ્રીદેવીને એવું લાગતું હતું કે હું માધુરીના ડાન્સ સ્ટેપ્સ વધારે પસંદ કરું છુ. આમ ગેરસમજન ને કારણ અમે ૧ વર્ષ સુધી વાત નહતી કરી". સરોજ ખાને જણાવ્યું.

3. માધુરી દીક્ષિત

 

એક સમય હતો જ્યારે માધુરી દીક્ષિત દરેક ફિલ્મ માં જોવા મળતી હતી. માધુરી ના કારણે શ્રીદેવીને ફિલ્મો મળવાનું ઓછુ થઈ ગયું હતું જેના કારને શ્રીદેવી માધુરીને નાપસંદ કરતી હતી 

૪. રામ ગોપાલ વર્મા

રામ ગોપાલ વર્માએ એક પુસ્તકમાં સ્વીકાર કર્યો હતો કે તે શ્રીદેવીને અનહદ પ્રેમ કરે છે અને તેમના પ્રેમના વચ્ચે બોની કપૂર આવી ગયા છે, ત્યાર બાદ તેને શ્રીદેવીને ગાંડી પણ કહી હતી. 

૫. પુલી પ્રડ્યુંસર 

શ્રીદેવીને ૫૦ લાખ રુપયા ન મળ્યા હોવાથી ફિલ પ્રોડ્યુસર પુલી પર ફરિયાદ નોંધાવી હતી. શ્રીદેવીએ સાઉથ ફિલ્મ્સમાં  એક નાનકડા રોલ માટે ૫૦ લાખ રુપયાની વાત કરી હતી. તે રૂપિયા શ્રીદેવીને ન મળતા શ્રીદેવીએ મુંબઈમાં પ્રોડ્યુસર ખિલાફ રીપોર્ટ દર્જ કરાવી હતી. ત્યારબાદ તેમના વચ્ચે બોલાચાલી પણ નતી.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon