Link copied!
Sign in / Sign up
2
Shares

બીગ બોસ વિનર શિલ્પા શિંદેનું લેટેસ્ટ ફોટોશુટ જોઈ તમારી આંખો ચાર થઈ જશે😍💛💚💙💜😍

બીગ બોસ ૧૧ માં જયારે શિલ્પા શીન્દેએ વિકાસ ગુપ્તા ને હેરાન કરી નાખ્યો હતો તો કદાચ કોઈ લોકો તેને નાપસંદ કરવા લાગ્યા હતા. પણ જેમ જેમ સમય વિત તો ગયો તેમ તેમ રીયલ શિલ્પા શિંદેને લોકો જાણવા લાગ્યા અને કદાચ એટલેજ તે વિનર પણ બની ગઈ.

શિલ્પાનું લેટેસ્ટ ફોટોશૂટ જોઇને કોઈ પણ માણસ હોશ ખોઈ બેસે એમ છે. એટલી સુંદર લાગે છે માનો કોઈ રાજકુમારી હોય. શિલ્પાએ તેનું ફોટોશૂટ માયા ફોટોગ્રાફી દ્વારા કરાયું છે અને તેણે પોતાના ઇન્સટાગ્રામમાં પણ અપ્લોડ કાર્ય છે જેના કારને તેના ફેન ફોલોઈંગ અને ફોલોઅર્સ પણ વધી ગયા છે.

ઘણા ટાઈમ બાદ કર્યો મેકઅપ 

લાલ કલર લાગે છે હોટ 

સુંદર હેરકટ 

 

નથ અને સુંદરતા 

 

સિમ્પલ અને બ્યુટીફૂલ 

 

અતિશય હોટનેસ

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon