Link copied!
Sign in / Sign up
2
Shares

ભૂલથી પણ આ વસ્તુઓને ખાલી પેટ ન ખાતા

જો દિવસની શરૂઆત સારી હોય તો આખો દિવસ ખુશાલ જાય છે. અને સારી શરૂઆત થાય છે સારા ખાનપાન થી. તમે સવારે ઉઠીને શું ખાવ છો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. સવારનું ખાવાનુજ તમને આખો દિવસ એક્ટીવ રાખે છે. એટલે તમે સવારે ઉઠીને જે કઈ પણ ખાવ તે વિચારીને ખાવું જોઈએ.

કેટલાક લોકો સવારે ઉઠીને કોઈ ફળ ખાય છે તો કોઈ જ્યુસ પીવે છે. આજે અમે તમને આ એહવાલથી જણાવશું કે તમ્રે સવરે ખાલી પેટ કઈ વસ્તુઓ ખાવી ન જોઈએ.

૧. કાચા કેળા

ક્યારેય ખાલી પેટ કેળા ખાવા જોઈએ નહિ. આનાથી મેગ્નીશીયમ નું સત્તર વધી જાય છે. જેના કારણે હૃદય સંબંધિત ઘટનાઓ થઈ શકે છે.

૨. લીલા મરચા 

ખાલી પેટ મરચા ખાવાથી ગેસ થાય છે અને છાતીમાં બળતરા પણ થઈ શકે છે.

૩. ખાટ્ટા ફળ 

ખાલી પેટ ખાટ્ટા ફાળો ખાવાની પણ મનાઈ છે. આમાં ફ્રૂટ એસીડ હોય છે જે ખાલી પેટને નેક્સાન કરે છે. આનાથી એસીડીટી થાય છે અને ગેસ્ટ્રીક અલ્સર થવાની શક્યતા વધી જાય છે.

૪. લીલા શાકભાજી 

જોકે લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે સારા હોય છે પણ આને ખાલી પેટ ન ખાવા જોઈએ. આમાં એમીનો એસીડ હોય છે જેનાથી પેટનો દુખાવો અને પેટ માં સોજો થવાની સમસ્યા વધારે છે. 

૫. દહીં 

સવારે જયારે તમે ઉઠો છો તો શરીરમાં હિડ્રોક્લોરિક એસીડ ભેગું થાય છે. દહીં ખાવાથી તમારા પેટમાં ગડબડ થઈ શકે છે અને બેક્ટીરિયા વધારી શકે છે. 

 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon