ભૂલી જાવ હિના ખાન ની સુંદરતા, બિગ બોસની આ હોટ કન્ટેસ્ટન્ટ બની ગઈ છે વહુ!😍😍
બિગ બોસ ૧૧ ની એક્સ, સૌથી હોટ, કન્ટેસ્ટન્ટ વધારે કરીને પોતાની અદાઓ અને હિતેન તેજવાની સાથે ફ્લર્ટ ની ખબરોમાંજ કાયમ જોવા મળતી તદ્ ઉપરાંત પાછલી સીઝનમાં ખુબ જ દમદાર સ્ટ્રોંગ કન્ટેસ્ટન્ટ પણ રહી ચુકી છે અને તેમનો ચાહક વર્ગ (ફેન ફોલોઇંગ) પણ વધાર્યો છે.

બિગ બોસ ૧૧ ભલે પુરી ગઈ પણ અર્શી ચર્ચાઓમાં આવી ગયી છે. હા, તેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે વહુ ના રૂપમાં દેખાય છે.

આપણે વાકેફ કરીએ છીએ કે હાલમાં જ અર્શીએ એક મેગેઝીન માટે બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખુબ જ સુંદર લાગે છે. અર્શી એ પોતે જ સોશિયલ મીડિયાના અકાઉન્ટમાં ફોટો શેયર કર્યા છે.

આ ફોટોમાં અર્શીએ કાળો લહેંગો અને લાલ દુપટાનું મેચિંગ (કોમ્બિનેશન) કરીને સ્ટાઈલિશ લુક કર્યો છે. આની સાથે અર્શીની જ્વેલરી પણ સરસ લાગી રહી છે.

જેવી અર્શી એ સોશિયલ મીડિયામાં તસ્વીર શેયર કરી તેના ફેન્સની કમેન્ટ શરુ થઇ ગઈ. આટલું જ નહિ પણ આ વહુ-રૂપ અર્શીનો જોઈને એમ પણ પૂછી લીધું કે આનો વર-રાજો કોણ છે.

અર્શીના આ રૂપ જોતા જ ફેન્સ તેના લગ્નની અરજી કરવા લાગી ગયા છે પણ અર્શી ના કેપ્શન પર ધ્યાન દેતા જાણવા મળે છે કે તે કોઈ મિત્રના લગ્નની તૈયારીમાં છે. એટલે કે હાલ પૂરતું તે કોઈ લગ્નના મૂડમાં નથી.
