Link copied!
Sign in / Sign up
1
Shares

બેહદ સુંદર હીના ખાનના મેકઅપ વગરના આ ફોટાને તમે અવગણી નહિ શકો😍😍

યે રિશ્તા ક્યાં કહેલાતા હે' થી કરિયરની શરૂઆત કરનારી હીના ખાનની ફેન ફોલોઈંગ બહુજ વધારે છે, શો છોડ્યા પછી પણ તે હેડલાઈન્સ પર બની રહી. પેલા ખતરો કે ખિલાડી ને કારને અને પછી બીગ બોસ ૧૧ ના કારણે. ચર્ચા માં તો તે હમેશા રહી જ્યાં કોક લોકો હીનાથી નફરત કરી ત્યાજ લોકોએ હીનાના લૂકસ અને ફેશન પર ફિદા થઈ ગયા. તેની ડ્રેસિંગ શૈલી અને શોમાં જુદા જુદા દેખાવને લીધે, હીના દરેકની પ્રિય બની ગઈ.

શો દરમ્યાન હીનાનો પરફેક્ટ મેકઅપ અને સુંદર સુંદર કપડા અને લૂકસ ના કારણે હીના ઘણા બધાની ફેવરીટ થઈ ગઈ. તે જેટલી સુંદર મેકાપમાં લાગે છે તેટલીજ સુંદર વગર મેકપ માં પણ દેખાય છે. 

જુઓ તસવીરો

૧. તેના કરિયરની શરૂઆત યે રિશ્તા ક્યાં કહેલાતા હે સીરીયલ થી થઈ હતી 

૨. હિનાએ બહુજ પ્રેમાળ દીકરી અને એક આદર્શ વહુનો રોલ કર્યો હતો 

3. વર્ષ 2013 માં, હિના ટોપ 50 સેક્સીયેસ્ટ વુમનની લીસ્ટમાં હતી

૪. બીગ બોસ ૧૧ માં હિનાને દર મહીને ૭ થી  લાખ રૂપિયાની ફીસ મળતી

 

૫. હીના ખાન બાસ્કેટ બોલ ચેમ્પિયન પણ રહી ચુકી છે 

૬. હીના અને રોકી જેસવાલ ની લવ સ્ટોરી એ રિશ્તા ક્યાં કહેલાતા હે ના સેટ પર શરુ થઈ હતી 

૭. બંને એકબીજાને અનહદ પ્રેમ કરે છે 

૮. હીના એ ખતરો કે ખિલાડી માં પણ સ્ટંટ કરી બધાને દંગ કરી દીધા હતા 

૯. શો જીતી તો ન શકી પણ પોતાના લૂકસથી બધાને ગમવા લાગી ગઈ હતી

 

૧૦. બીગ બોસમાં પણ પોતાની ખુબસુરત અદાઓથી હિનાએ લાખો લોકોના દિલ જીતી લીધા 

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon