Link copied!
Sign in / Sign up
0
Shares

બાળકો સંભાળવા કે પોતાનું વજન- જાણો પુરી રીતનાં પોતાનું વજન ઓછું કરવા માટે નાં ઉપાયો

વજન ઓછુ કરવુ રોજ નો એક સંઘર્ષ બની જાય છે અને તે ઘણુ પડકાર વાળુ હોય છે અને આ કારણે આપણે જુદી જુદી જાતનાં વજન ઘટાડવા ની રીતો, કેપ્સુલો, પાઉડર અને ચા પીવાની સલાહ આપવામાં આવે છે. મહિલાઓ નું વજન ખાસકરીને તેના પેટનાં નિચેનાં ભાગમાં વધે છે, તો તેને ઓછુ કરવામાં ધ્યાન આપવુ જોઈએ કેમકે જો તે ઓછુ થઈ જશે તો તમને જાતે જ હળવુ લાગશે. આવો તમને વજન ઓછુ કરવાનાં ઉપાયો જણાવ્યે

૧. પ્રોટીન થી ભરેલો ખોરાક ખાવ

પ્રોટીન નું સેવન તમારી ચરબી ને ઓગાળવામાં મદદ કરે છે અને તમારુ પેટ ભરેલુ રાખે છે તો તે કારણે તમારે પ્રોટીન થી ભરેલો ખોરાક તમારા આહાર માં રાખવુ જોઈએ જેમકે બીન, લેંટિલ અને લેગ્યુમ.

૨. નો અભ્યાસ ચાલુ રાખો

હાઈ ઈંટેસિટી ઈંટરવલ ટ્રેઈનિંગ તમારા શરીર ની ચરબી ઓગાળવામાં મદદ કરે છે. આ વર્કઆઉટ માં હાઈ ઈંટેંસિટી કસરત નો સમાવેશ હોય છે જેમકે ૩૦-૩૭ સેકેંડ્સ ની માટે વચ્ચે ૨-૩ બ્રેક ની સાથે કરવામાં આવે છે જેમાં હળવો વ્યાયામ હોય છે.

૩.ગ્લુટન અને ડેરી થી દુર રહો

વજન વધારવાનાં સૌથી મોટા જવાબદાર ગ્લુટન અને ડેરી વાળા ખોરાક હોય છે અને તેનાથી દુર રેહવાથી તમે પોતાને વજન વધારવા થી રોકી શકો છો.

૪. નાનો-મોટો વ્રત

વચ્ચે-વચ્ચે નાનો એવો વ્રત રાખવાથી તમે તમારુ વજન ઓછુ કરી શકો ચચો. જો મહિલાઓ ૧૮ કલાક અને પુરુષ ૧૬ કલાક સુધી ખાધા વગર રહે તો તેના વજનમાં ચોક્કસ ફરક દેખાશે.

૫. ફ્રુકટોઝ ને ઓછુ કરો

ફ્રુક્ટોઝ ખાંડનું એ રુપ છે જે તમારા મેટાબોલિઝમ ની માટે સૌથી ખતરનાક હોય છે કેમકે આ ખાવાનાં પછી તમારા મગજ ને નહીં ખબર પડે કે તમારુ પેટ ભરાઈ ગયુ છે. આ સીધા તમારા લિવર માં જઈ ને ભેગુ થાય છે અને ઈન્સુલિન અને લેપ્ટિન ની બાધા ને પ્રોત્સાહિત કરે છે અને તમારુ શરીર સોજાય જાય છે, લિવર પર જોર પડે છે અને તમારા પેટ માં ચરબી જામી જાય છે.

૬.બરાબર માત્રામાં તમારી ઊંઘ પુરી કરો

તમારે દરરોજ ૭-૮ કલાક સુવાની આવશ્યક્તા છે જો તમારે તમારુ પેટ ઓછુ કરવાનુ હોય તો કેમકે ઊંઘ તમારા શરીરનાં કોર્ટિસોલ અને ઈન્સુલિન નાં લેવલ ને કંટ્રોલ માં રાખે છે.

૭.તણાવ થી દુર રહો

તણાવ તમારા શરીરનાં કોર્ટિસોલ લેવલ ને વધારે છે અને જેના કારણે તમારુ વજન વધે છે, શરીરમાં ચરબી જામી જાય છે અને સ્નાયુઓ માં તકલીફ આવે છે. તમે કોઈ એવી પ્રવૃતિ કરો જે તમને આરામ આપી શકે જેમકે મેડિટેશન,વ્યાયામ,યોગા, ન્હાવાનાં તેલ અને પુસ્તકો વાંચવા. 

આ રીતો ને બંધબેસાડો અને થોડા જ દિવસો માં તમારુ વજન ઘટાડો, સાથે જ આ બ્લોગ ને બીજી મહિલાઓ ની સાથે પણ શેર કરો તેથી તેને પણ તેના વધતા વજન થી છુટકારો મળે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon