Link copied!
Sign in / Sign up
4
Shares

બાળકની સારસંભાર: બાળકનું સામાન્ય છી શું છે

જેટલુ સામાન્ય તે લાગે છે, બાળકનું છી છેતરપીંડી કરે છે. તે તેટલુ છેતરે છે કે તમે એક અનુભવી વાલી હશો અને તો પણ તમે બાળકનાં છી ના ક્રમચર્યો અને સંયોજનો નહીં જોયા હોય, છી સામાન્ય રીતે બાળક ને શું ખવડાવા માં આવે છે તેના પર આધાર રાખે છે.

૧. જો તમારા બાળકનું છી મસ્ટર્ડ યેલો કલર નું હોય અને બીજ જેવુ હોય તો તે કદાચ કેમકે તેને સ્તનપાન કરાવામાં આવે છે.

૨. ફોર્મુલ્યા ખાતા બાળકનું સ્ટુલ પીળુ, બદામી અથવા લીલુ હોય શકે છે અને મજબુત વાસ હોય છે. તે નરમ હોવુ જોઈએ. જો વહેતુ હોય તો ઝાડા હોય શકે છે.

૪. જો સ્ટુલ કડક હોય, કાંકરા જેવુ અને લાલ, તેનો મતલબ છે લોહી. જો તે કાળુ હોય તો તેનો મતલબ છે સુકાયેલુ લોહી અને જો તે સફેદ હોય તો તે લીવર ની સમસ્યા હોય શકે છે.

૪. કોઈ પણ બીજા કલર નું સ્ટુલ હોય તે બરાબર છે અને સામાન્ય છે જ્યાં સુધી તે નરમ હોય.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon