Link copied!
Sign in / Sign up
2
Shares

બાળકને ઉલટી કરાવ્યા વગર કેવી રીતે જમાડવુ

આ ખુબ હ્યદય મચોડવા જેવુ દ્રશ્ય હોય છે એક માતા માટે જ્યારે તેનું બાળક ખોરાક ઓકી કાઢે છે દરરોજ. માતા માટે તે પોષણતત્વો નો જવુ માતા ને ચિંતા માં નાખી દે છે. ભલે તે કોઈપણ થી પેટ ભરી લે, ભલે તે સ્તન નું દુધ હોય કે કોઈ પણ બીજો ખોરાક,તે નિશ્ચિતપણે ઉલટી નાં રુપ માં બહાર નીકળી જાય છે. સ્વિકારો કે નહીં, બાળકની ઉલ્ટી સાફ કરવી સુગ ચઢે એવી હોય છે. જોકે તે તમારો જ ભાગ છે અને સાફ કરવુ તેનો ભાગ છે પેરેંટીગ નો.

બાળક ઉલ્ટી કેમ કરે છે?

ઉલ્ટી કરવુ એ શરીરની પ્રતિક્રિયા છે અસ્વિકારવા ની અને જર્મ્સ અને બીજા ઝેરીલા પર્દાથો ને બહાર કાઢવાની. પણ લાંબા સમય સુધી અને સતત ઉલ્ટી કરવી જોખમી થઈ શકે છે કેમકે તે ચેતાવણી ની નિશાની હોય છે કે ગંભીર પરિસ્થિતી ની. બાળકો ખાધા પછી ઉલ્ટી કરે છે તેના ઘણા કારણો હોય શકે છે જેમકે પાચનતંત્ર માં બળતરા અથવા ખોરાકની પ્રતિક્રિયા વગેરે. કારણ કે તેનું તત્ર હજુ વિકસી રહ્યું છે, અચાનક ખોરાક માં બદલાવ અને સ્વાદ તેને પાછુ વાળે છે અને પછી ઉલ્ટી થાય છે. રીફ્લક્સ કશુ નથી પણ પહેલા ખાધેલા ખોરાક નો શેષ છે જે ખોરાકની નળી માં ઉપર અાવે છે અને મૌખીક રીતે બહાર નીકળે છે. સ્નાયુઓ જે ખોરાક ને પેટ માં રાખે છે તે પ્રમાણમાં ઢીલુ હોય છે બાળક માં કેમકે તેનો વિકાસ હજુ પ્રક્રિયા માં હોય છે. આ કારણે શીશુ અને અમુક બાળકો ખાધા પછી ઓકી કાઢે છે દરવખતે.

આ સામાન્ય છે બાળક માટે ઉલ્ટી કરવી અને તમે આને નિયંત્રીત કરવા કઈપણ કરી શકો છો. બાળક ઉલ્ટી કરશે જો તમે તેને સોમ્ય ખોરાક આપશો તો પણ. તેનું કામ કરતુ પેટ મુશ્કેલી કરે છે. કોઈ પણ રીતે, આ મુશ્કેલી તેટલી ગંભીર નથી. ૩ વર્ષની ઉંમર સુધીમાં, બાળકો ઉલ્ટી કરવાનું બંધ કરી દેશે અને તેઓ નિયંત્રીત કરી શકશે.

બાળક ઉલ્ટી કરે પછી તેનું ધ્યાન કેવી રીતે રાખવુ?

પ્રતિકારક ઉલ્ટી તદ્દન થકાવી દે તેવી હોય છે. તે તંત્રમાંથી બધુ કાઢી નાખે છે. ગેજેટ્સ માં જેમ રીસેટ બટન હોય છે રીફ્રેશ કરવા માટે તેવી જ રીતે, ઉલ્ટી કરવુ રીસેટ બટન છે માણસો માં. તેનાથી ઉબકા આવે છે અને શીશુઓ નાના હોવાને કારણે વધારે ધ્યાન આપવુ પડે કેમકે તેઓ પોતાનું ધ્યાન રાખી શકે તેમ નથી હોતા. અહીં આપ્યુ છે તમારે ધ્યાન રાખવા શું કરવુ જોઈએ:

-બાળકને હાઈડ્રેટેડ રાખવુ

-પુરતો આરામ જરુરી છે તાકાત ને પાછુ મેળવવા અને પુન:સ્થાપિત કરવા

- વિચિત્ર ખ્યાલો ના લાવતા જો તમારુ બાળક ઉલ્ટી કર્યા પછી ના ખાય તો.

-જો તમારા બાળકે ૧૨ કલાક થી કશુ ખાધુ ના હોય, ચિંતા ના કરશો તમે તે ફરી થી ભુખ્યુ થશે. અને જ્યારે તે ભુખ્યુ થાય તેને કોમળ ખોરાક આપો તેને હાયડ્રેટેડ રાખવા.

-જો તે ખોરાક માગે, તો સ્મિત આપી ને તેને વાડકા માં કઠોળ અથવા નુડલ્સ. તમારા બાળકને પુરતો પ્રેમ,સંભાળ આપો. બાળકને લાડની અને પ્રેમ ની જરુર હોય છે તેની જલ્દી રીકવરી માટે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon