Link copied!
Sign in / Sign up
1
Shares

બહેને ભાઈને સૌપ્રથમ દુનિયામાં આવતા જોયો, માની લાગણી બતાવતા Best Pic❤️👌🏼❤️

બાળકનો જન્મ એક અનન્ય ક્ષણ હોય છે. બર્થ ફોટોગ્રાફી કોમ્પિટિશિન 'Birth Becomes Her 2018'માં વિશ્વભરના ફોટોગ્રાફર્સે ડિલિવરી દરમિયાન લીધેલી પોતાની બેસ્ટ તસવીરો શેર કરી હતી, તેમાં અંદાજે એક હજાર તસવીરોને ટાચની 5 કેટેગરી માટે નોમિનટ કરવામાં આવી. આ તસવીરોમાંથી પસંદ કરવામાં આવેલી તસવીરોને ઈન્ટરનેશનલ જૂરી દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો. આજે અમે તમને બતાવી રહ્યા છીએ તેમાંથી પસંદ કરવામાં આવેલી કેટલીક સુંદર તસવીરો...

બેલ્જિયમની સર્વિંગ લોચૃસ્ટિ દ્વારા ક્લિક કરવામાં આવેલી આ તસવીરને જૂરીએ સૌથી શ્રેષ્ઠ તસવીર જાહેર કરી છે. આ તસવીરમાં એક બહેન તેના ભાઈને દુનિયામાં આવતા જોતી નજરે પડે છે. આવી જ ઘણી અન્ય તસવીરો જૂરી સાથે-સાથે સોશિયલ મીડિયા પર લોકોનું દિલ પણ જીતી લીધું છે.

જુઓ અન્ય અદ્ભુત તસ્વીરો :

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon