Link copied!
Sign in / Sign up
5
Shares

ના વાળથી પરેશનો છો? બસ કરો આ🤗

જોવામાં ખરાબ લાગે છે પરંતુ શરીરની ચોખ્ખાઈની દ્રષ્ટીએ પણ આ વાળ નુકસાન કારક સાબિત થઈ શકે છે. વેક્સ, રેઝર, હેર રિમૂવિંગ ક્રીમ જેવા કોઈ ઓપ્શન તમને આમાથી પરમેનન્ટ સોલ્યુશન ન આપી શકે. થોડોકા જ સમયમાં અહીં વાળ પરત આવી જાય છે. ત્યારે આ ઘરગથ્થુ ઉપાય તમારા વાળને કાયમ માટે જાકારો આપી દેશે.

 

આ ઘરઆર્મ્સના વાળમાંથી જ છૂટકારો મળશે તેટલું નહીં પણ તમારા અંડરઆર્મ્સના ડાઘ ધબ્બા પણ દૂર થશે અને તમે બિંદાસ્તપણે ઓફ શોલ્ડર ડ્રેસ પહેરી શકશો. આ ઉપાય કરવાથી વાળ ધીરે ધીરે મૂળમાંથી જ નબડા પડે છે અને પછી પોતાની જાતે ખરી જાય છે. થોડો સમય નિયમિત પ્રયોયગ વાળને કાયમ માટે દૂર કરી દેઆ લેખ વાંચવા બદલ આભાર :)

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon