Link copied!
Sign in / Sign up
0
Shares

બાળકોના સારા મિત્રો બનો😄

આજકાલના વાલીઓ કામ માં એટલા વ્યસ્થ થઈ જાય છે કે તેમને ભાન નથી હોતી તેમના બાળકના ઉછેરની. 

દરેક માતા-પિતાએ યાદ રાખવું જોઈએ કે તેમને બાળકને જન્મ આપ્યો છે ના કી કોઈ રમકડાને, માતા-પિતા બાળકને પેદા કેમ કરે છે ? સત્ય છે કે તેમને પ્રેમ કરવા, ત્રેમને સંપૂર્ણ રીતે બધી જરૂરીયાત આપવા અને શિસ્ત બનાવી એક સુંદર જીવન આપવા પેદા કરે છે. પણ કામ કાજી માતા-પિતાને ક્યારેક ક્યારેક એમ થાય છે કે બાળકના લીધે અડચણો વધી ગઈ છે. એટલે કા તો બાળકને આયા પાસે ક તો કિન્ડર ગાર્ડન માં નાખી દે છે.

* આજકાલ બાળકોમાં વૃક્ષ-ઝાડ તરફ રુચિ નથી હોતી. કારણ કે તેઓ આધુનિક જીવનથી પૂર્ણ રીતે ટેવાઈ ગયા હોય છે. બાળકોના હાથથી ઘરમાં કોઈ પણ રોપો લગાવડાવો અને તેને કહો કે આ પણ તમારો સારો મિત્ર છે, માટે આની સાર-સંભાળ સારી રીતે કરજે.

* બાળક પહેલી વખત સ્‍કૂલે જઈ રહ્યું હોય, તો તેની બધી વસ્‍તુઓ પર નામ લખો કે એવું ચિહ્‍ન બનાવો જેથી બાળક પોતાની વસ્‍તુ ઓળખી શકે.

* બાળક શારીરિક રૂપથી નબળું હોય, તો બેક્‌ટેરિયા શરીરમાં જલ્‍દીથી પ્રવેશ કરી લે છે. આ સ્‍થિતિમાં તેને સ્‍વચ્‍છ વાતાવરણમાં રાખવાનો પ્રયાસ કરો અને ઘરની સ્‍વચ્‍છતાનું વધુ ધ્‍યાન રાખો.

બાળક જ્‌યારે ચાલવા લાયક થઈ જાય ત્‍યારે તેને ગાજર અને સંતરાનો રસ મેળવીને આપવાથી તે તંદુરસ્‍ત થઈને ઝડપથી ચાલવા લાગશે.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon