Link copied!
Sign in / Sign up
2
Shares

બાળકનું બચવું હતું અશક્ય પણ માતાની છાતીએ લાગ્યા પછી થયો એક ચમત્કાર😲😲

બાળકને સમય પહેલા જન્મ દેવો કોઈ માતા માટે સહેલું નથી હોતું. જે માનસિક અને શારીરિક તણાવથી તેને પસાર થવું પડે છે તેની કોઈ તુલના નથી. તેથી, જયારે વોલ્ટર જોશુઆ ફ્રેટેજ તેના આગમનની તારીખના થોડા અઠવાડિયા પહેલાં જ વિશ્વમાં પ્રવેશ કર્યો ત્યારે ડોકટરો જાણતા હતા કે તે બચી નહિ શકે. પણ એ નાના જીવે તેના માતા-પિતાને એવો નમૂનો દર્શાવ્યો કે તે ક્યારેય ભૂલી નહિ શકે.

એલેક્સ ફ્રેટેજ, બાળકની માતાની નોર્મલ ડિલિવરી થવાની હતી અને બધુજ યોજના પ્રમાણે ચાલી રહ્યું હતું કે તેને અચાનક પેટમાં ખુબ જ દુખાવો થયો અને યોનિમાંથી રક્તસ્રાવ શરૂ થાય જાય છે. આ પરિસ્થિતિમાં, તેને તાબડ્તોપ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા અને ડૉક્ટર પાસે તેની ડિલિવરી કરવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો.

૧૯ અઠવાડિયાની ગર્ભાવસ્થા પછી તેનું બાળક આ દુનિયામાં જન્મ લેઇ છે. એ બાળક એટલું નબળું હતું કે તેના અસ્તિત્વ માટે કોઈ અવકાશ નહોતો પરંતુ ત્યારે એક ચમત્કાર થાય છે.

કેટલાક ક્ષણો માટે, જોશુઆ નિઃસહાય ધીમે-ધીમે શ્વાસ લેતો હતો અને જ્યારે તેની માતાએ તેની છાતીએ લગાવ્યો, ત્યારે તેમને બાળકના ધબકારા મેહસૂસ થયા. પરંતુ તે ધબકારા અને શ્વાસ ફક્ત એક ક્ષણ માટે હતા, જોશુઆ પાછો જ્યાંથી એજ જગતમાં ચાલી ગયો હતો જ્યાંથી એ આવ્યો હતો- કાયમ માટે!

આ બાળકને ભગવાને દુનિયામાં એની માતા માટે મોકલ્યો હતો, જેને છેલ્લા ક્ષણોમાં પણ તેના ધબકારા મેહસૂસ કરવાની તક મળી. આમ તો એ ક્ષણ ખુબ નાની હતી પણ આ પરિવાર તે લાંબા સમય સુધી ક્યારેય ભૂલી શકશે નહીં. આ ભલે થોડા સમય માટે જ હતો પણ તેમને ખુબ ખુબ ખુશી આપી હતી.

આ હ્રદયસ્પર્શી વાર્તા એકલા ન વાંચો, અન્ય સ્ત્રીઓ સાથે પણ શેર કરો!

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon