Link copied!
Sign in / Sign up
3
Shares

બાળકનો જન્મ છેલ્લા મહિનામાં સરળ કઈ રીતે બનાવવો?

તમારો બેબી બંપ અંતિમ અવસ્થામાં હોય અને જે તમારી ગર્ભાવસ્થાનો અંત તરફ દોરી જાય છે. આ એક થોડુક ભાવનાત્મક રીતે મૂંઝવણ અને કોયડા જેવુ લાગે છે ખાસ કરીને જે પ્રથમ વખત માતા બનવાના હોય છે તેમને. તમારી ઉપર માતા બનવાની ઘણી બધી જવાબદારીઓનું દબાણ બની જાય છે અને અને તેણે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિને દુનિયામાં લાવવા તે દર્દમાંથી પસાર થવું પડે છે.

જેથી તમારી આસપાસ રહેલી દરેક સ્ત્રી તમને ગર્ભાવસ્થાના અંતિમ તબક્કાને સાચવવાના ઓછામાં ઓછા ૧૦૧ રસ્તાઓ કહે છે. અને તેથી જ તમારે શારીરિક અને માનસિક બંને રીતે મજબૂત રહેવું પડે છે.

અહી તમારી ગર્ભાવસ્થાના અંતિમ તબક્કાઓ સાથે ઝઝુંમવાની શ્રેષ્ઠ ટિપ્સ આપી છે :

તમારી તંદુરસ્તીના બદલાવો :

૧. જ્યારે પણ તમે પોષકતત્વો લેશો અને તે તમારા બાળકમાં શોષાશે ત્યારે તમે ઘણું જ કબજિયાત જેવુ અનુભવશો.

૨. નિયમિતપણે કસરત કરવાની વૃત્તિથી તમારા શ્વાચ્છોશ્વાસ અને સંકોચનમાં નિયંત્રણ આવશે.

૩. તેમજ, તમે પેશાબ પણ વારંવાર કરશો. 

પ્રસૃતિ દરમિયાન દર્દ ઘટાડવાના રસ્તાઓ 

જો તમે જન્મ આપવા માટે તૈયાર ન થયા હોવ ત્યાં સુધી પ્રસૃતિની વેદના ઘણી ત્રાસદાયક અને દુખવાજનક બની રહે છે. જેથી, તમારે ઓછી દર્દનાક પ્રસૃતિ કરવવામાટે થોડા નાના નાના પગલાઓ અનુસરવા પડે છે જે માટેની ટિપ્સ નીચે આપી છે :

૧. તમારી તારીખોને જાણો
જો તમે પ્રસૃતિના દર્દમાં દવા લેવાનું ટાળવાનું ઇચ્છતા હોવ, તો તમારે છેલ્લા માહિનામાં ઘણા બધા ખજૂર ખાવા પડશે. તે ગર્ભાશયની ડોકના પ્રસારણમાં મદદ કરે છે અને તેમાં રહેલું ઓક્સિટોસીન સરળતાથી સંકોચવામાં મદદ કરે છે.
૨. ઊંઘ

પ્રસૃતિનો દર્દ ઘણો દર્દનાક હોય છે અને તે તમારા મગજ અને શરીર બેવને થકાવી દે છે. તમારું શરીર આખા દિવસ દરમિયાન પૂરતો આરામ કરે એ જરૂરી હોય છે. તમે શ્રેષ્ઠ ટેકામાટે સુવાળા અને આરામદાયક તકીયાનો ઉપયોગ કરી શકો છો.

૩. મજબૂત પગ.

તમને પ્રસૃતિખંડમાં થોડા પ્રમાણમા સમય લેવો પડે છે અને સારી રીતે પ્રસૃતિ અનુભવવા માટે તમારે યોગ્ય સ્થિતિમાં આવવું ઘણું જ મહત્વપૂર્ણ બને છે. જો તમે વારંવાર કસરત કરી હશે તો તમારા માટે પગના સ્નાયુઓને ખેચીને મજબૂત કરવા, અને ધક્કો મારવો સરળ બની જશે. અધ્ધર બેસવાની કસરત તમારા પગના સ્નાયુઓને મજબૂતી આપશે અને જે તારામાં બાળકને દુનિયામાં સરળતાથી લાવી શકશે.

૪. શ્વાચ્છોશ્વાસનો તાલમેલ

શાંત અને ધીર-ગંભીર સ્થિતિમાં ઊંડા શ્વાસ લેવાની તકનીકોનો અભ્યાસ કરો. તે તમને નવમા મહિનાના તણાવને ઓછો કરવામાં અને આરામ કરવામાં મદદરૂપ બનશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon