Link copied!
Sign in / Sign up
24
Shares

બાળકને હસાવવા માટે આ અનેરું નૃત્ય અને સાથે જ થોડી ટિપ્સ

તમારા શિશુની જન્મ તારીખનું શું મહત્વ હોય છે ?

આપણે જાણીએ છીયે કે શિશુની સામે આખી જિંદગી પડી છે. તમને એ જાણીને હેરાની થશે કે વૈજ્ઞાનિકો એ શોધયું છે કે શિશુના જન્મનો મહિનો, તેના વ્યવસાય પર પ્રભાવ પાડે છે. જી હા, તેનો મતલબ એ છે કે તે એમના, વ્યવસાયની તરફ નમન દેખાય છે. આવો જાણીએ કે તમારા શિશુનો જન્મનો મહિનો તેમના વ્યવસાય માટે શું કહે છે –

૧. જાન્યુઆરી

આ બાળકો ઘણા જલ્દી પરિપક્વ થઈ જાય છે. તે પોતાની ઉંમરથી વધારે વર્તણૂક કરે છે. તેમને મોજ-મસતીમાં થોડી મુશ્કેલી થઈ શકે છે. તેઓ સમયના પાક્કા હોય છે. તેમને પ્રોત્સાહનની જરૂરત પડશે, કશુક ઊંચું મેળવવા માટે. તેમનો વ્યવસાય વસૂલીનો હશે.

૨. ફેબ્રુઆરી

તેઓ દિલના સાફ નીકળશે. તેઓ પોતાના દમ પર જીવવાનું પસંદ કરશે. તેમના માટે કલાકાર હોવાનું શ્રેષ્ઠ વ્યવસાય છે.

૩. માર્ચ

તેઓ ઘણા જ લાગણીશીલ નીકળશે. તેઓ નીડર પણ રહેશે. તેમના માટે પાઇલટ બનવાનું સૌથી સારું છે.

૪. એપ્રિલ

તેઓ ઘણા જ સક્રિય હશે અને રિસ્કથી બિલકુલ ડરશે નહીં. તેઓ હંમેશા હલતા જ જોવા મળશે. આ તેવા બાળકો માથી છે, જે ઝાડ પર જશે, ક્યાતો કશે થી છલાંગ લગાવશે. તેઓ ઘણીવાર તેમના માટે ફૂટબોલર, કે ડોક્ટરનો વ્યવસાય પસંદ કરે છે.

૫. મે

તેઓ ઓછા લાગણીશીલ હોય છે. તેમને વિચારવાનું પસંદ હોય છે. તેઓ આરામના પ્રેમી હોય છે. તેઓ જે શરૂ કરે છે, તેને પૂરું કરીને જ દમ લે છે. તેમના માટે ડેન્ટિસ્ટ નો વ્યવસાય સારો રહે છે.

૬. જૂન

તેઓ ઘણા મજેદાર લોકો માથી એક હોય છે. તેમને બીજાને ખુશ કરવાનું પસંદ છે. તેમની પાસે શબ્દ ઓછા હોય છે. તેઓ લખીને વધુ સારી રીતે જતાવી શકે છે. તેઓ એક સારા અભિનેતા બની શકે છે.

૭. જુલાઈ

તેમને વસ્તુઓને પાળવાનું ઘણું જ પસંદ આવશે. તેઓ પાલતુ જાનવરોના શોખીન નીકળશે. તેઓ બીજાની ભાવનાની કદર કરશે. તેમની વિચાર કરવાની શક્તિ ઘણી તેજ નીકળશે. તેઓ એક સારા એંજીનિયર નીકળશે.

૮. ઓગસ્ત

તેમને શાહી રીતે રહેવાનુ પસંદ આવશે. તેમને સમાજમાં ઘણી ઇજ્જત અને નામ પણ મળશે. તેમને લાઈમલાઇટમાં રહેવાનુ ગમશે. આમ તો તેઓ ઘણા કેરિંગ પણ નીકળશે. તેઓ પોલિટિક્સમાં આગળ જઈ શકે છે.

૯. સપ્ટેંબર

આ એ લોકો છે જેમને પરફેક્શનિસ્ટ પણ કહેવામા આવે છે. તેઓ કામની બારીકીઓમાં ધ્યાન આપે છે. તેઓ બીજાનો પણ ખ્યાલ રાખે છે. ક્યારેક ક્યારેક તેઓ બીજા માટે પોતાનું ઘણું બધુ ન્યોછાવર કરી દે છે. તેઓ એક સારા પ્રોડ્યૂસર બની શકે છે.

૧૦. ઓક્ટોબર

આમને નિર્ણય લેવામાં ઘણી તકલીફ પડે છે. તેઓ દરેક વસ્તુઓમાં બેવ બાજુ જોય છે. તેઓ લોકોના ચહિતા હોય છે. સાથે જ તેઓ ઘણા આકર્ષિત પણ હોય છે. તેમને લોકોની સાથે રહેવાનુ ગમતું હોય છે. તેમણે અભિનેતા બનવા માટે વિચાર કરવો જોઈએ.

૧૧. નવેમ્બર

આ લોકો ઘણા ગંભીર પ્રણાલીના હોય છે. તેઓ દરેક વસ્તુમાં વાતના ઊંડાણ સુધી જાય છે. તેમને સુલજવવાનું ગમે છે. તેઓ જન્મથી જ કારોબારી હોય છે.

૧૨. ડિસેમ્બર

તેઓ ઘણા જ સક્રિય હોય છે. તેમની વિચારશક્તિ ઘણી જ હકારાત્મક હોય છે. તેઓ વસ્તુઓની પ્રશંષા કરવામાં પાછળ નથી ખસતા. તેમને લેખક બનવામાં રસ હોય છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon