Link copied!
Sign in / Sign up
2
Shares

ગર્ભમાં બાળકે બદલી પોઝીશન😲😲

તમારા બાળકના શરીરનો સૌથી મોટો ભાગ માથું હોય છે, તો જયારે તમારું બાળક જન્મ લેઇ છે ત્યારે તેના શરીરને માતાના ગર્ભમાંથી માથા દ્વારા કાઢવામાં આવે છે. પરંતુ ગર્ભમાં તમારા બાળકની સ્થિતિમાં બદલાવ આવતા રહે છે જેમ કે ક્યારેક તેમનું માથું ઉપર રહે છે, તેનું આખું શરીર ઊંધું રહે છે તો ક્યારેક તેના ખંભા બહારની તરફ નીકળેલા રહે છે. જો અલ્ટ્રાસાઉન્ડમાં તમારા બાળકનું માથું નીચે દર્શાતું હોય તો બની શકે છે કે તેની સ્થતિ બદલાય શકે છે અને તેનો ચેહરો નીચેની તરફ ઝૂકી જાય. 

આ બધા સરપ્રાઈઝ ડોક્ટરને હેરાન કરી દેઇ છે. આવી રીતે જ એક કેસમાં એક સ્ત્રીના ગર્ભમાં તેના બાળકે પોતાની સ્થિતિ બદલીને બધાને હેરાન કરી દીધા. પરંતુ ડૉક્ટર પણ કઈ ઓછા નથી, તેમને પણ ખુબ સહેલાઈથી માતાના પેટને કઈ એવી રીતે માલિશ કરી કે બાળકની સ્થિતિ બદલાય ગયી.

 

આ વિડિઓ દ્વારા જુઓ કઈ રીતે ડોક્ટરે પ્રેમથી પેટની માલિશ કરીને બાળકની ગર્ભમાં સ્થિતિ બદલી નાખી.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon