Link copied!
Sign in / Sign up
1
Shares

આપનું બાળક ચાલતા શીખે ત્યારે તેની માટે પહેલા બુટ-ચંપલ કેવા લેવા ?👞👟👞

પોતાના નાના ભૂલકાઓ પહેલું પગલું મૂકે તે જોવાનો આનંદ અનેરો હોય છે. સરેરાશ, બાળક ૧૦-૧૫ મહિનામાં ચાલવા લાગે છે. પરેશાન ન થશો જો તમારું બાળક મોડું ચાલવા શીખે તો, કારણ કે આ પ્રક્રિયા બધા બાળકોમાં વિવિધ હોય છે, એટલે આપણા બાળકને ચાલવા માટે જબરદસ્તી ન કરવી જોઈએ જ્યાં સુધી તે પોતે તૈયાર ન હોય. આ જ સમય છે જયારે તમે મોલમાં જોયેલી ક્યૂટ નાની-નાની મોજડી કે બુટ લેવાનો વિચાર કરી શકો છો.

ફેશન ના નવા ચલણ સાથે, તમારા બાળક માટે પણ વિવિધ જાત ના બુટ-ચંપલ મળે છે. આ વાસ્તવિક કામ છે પોતાના બાળકના પગ એ સુંદર બૂટમાં નાખવાનો કે જયારે એના ફેંક્યા વગર કે કોઈપણ નખરા કર્યા વગર એટલે જો તમે તમારા બાળક માટે પહેલીવાર બુટ ખરીદવા જઈ રહ્યા હોવ તો આ વાતોનું ધ્યાન રાખો-

કઈ જાતના બુટ ખરીદવા?

એ પ્રકારના બુટ ખરીદવાની બચો જેમાં વધારે કારીગરી કરી હોય કેમ કે આનાથી બાળકને સંતુલન રાખવાનું નથી ફાવતું. તમારા બાળકે હમણાં જ ચાલવાનું ચાલુ કર્યું છે અને જરૂરી છે કે તમે ફેંસી બુટ-ચંપલ ન જોતા તે વિચારો કે તમારા બાળકને આરામ રહી શકે. બાળકોના પગ સપાટ હોય છે કારણ કે હજી વધી રહ્યા હોય છે. જલ્દી જ એ સરખા થઇ જશે જેનાથી તમારા બાળકને સરખો સહારો મળશે. તમારા બાળકના એંકલ (ઘૂંટણ) પર દબાવ ન આવો જોઈએ કે જેનાથી તે સામાન્ય રૂપે વૃદ્ધિ કરી શકે. તમે ચાહો તો તમારા બાળકને ઘરમાં ખુલ્લા પગે જ ચાલવા દયો કારણ કે તે પકડ માટે અને વધારે વિકાસ માટે બરાબર છે.

કયા પ્રકારનું મટીરીયલ હોવું જોઈએ?

તમારા ખરીદેલા બુટ હલકા, પાતળા અને થોડા ઢીલા સાથે જ હવાથી અવર-જવર થઇ શકે એવા હોવા જોઈએ. આનાથી બાળકના ચાલવાના વિકાસમાં આસાની થશે અને એક જ સમયે તમારા બાળકને કોઈપણ તકલીફ વગર ચાલવામાં મદદ મળશે. 

એવું મટીરીયલ શોધો કે જે પરસેવો શોષી લે, એનાથી આવવાવાળી ગંધ થી બાળકને સુવિધા થઇ શકે છે. કૃત્રિમ મટીરીયલ પ્લાસ્ટિક કોટિંગવાળો સામાન તમારા બાળકનો દુશ્મન છે. તમે ચામડું, કપડું વગેરેની પસંદગી કરી શકો છો, કારણ કે એનાથી હવાની અવર- જવરમાં મદદ મળે છે અને આપણું બાળક ખુશ રહે છે. સામાન્ય રીતે માતાઓ બાળક માટે વેલક્રો અને દોરીવાળા બુટ લઇ છે કેમ કે આ તમારા બાળકના પગમાં પહેરેલા રહી શકે છે.

બાળક માટે બુટ ક્યારે લેવા?

તમારા બાળકના પગમાં ધૂળ અને ગંદકી ચોંટી શકે છે જયારે તમે બહાર હોવ ત્યારે- આ તમારા માટે જરૂરી છે કે તમે બહાર તમારા બાળકના પગને સંરક્ષણ આપો. જયારે એ ચાલવાનું શરુ કરી દે છે ત્યારે તમે તમારા બાળક માટે બુટ ખરીદી શકો છો. જયારે તમારું બાળક પહેલું પગલું ભરે છે ત્યારે તમે ચાહો છો કે એ હંમેશા ચાલતું રહે, અને એના પગ સુરક્ષિત રહે.

શું ન ખરીદવું?

બાળક માટે પહેલીવાર બુટ લેતા સમયે ચંપલ લેવા સારો વિચાર નથી. એનાથી તે બરાબર સહારો નથી મળતો અને તમારા બાળકને આરામ નહિ મળે કારણ કે તેને સંતુલન અને પકડ રાખવાની હોય છે. સાથે જ તેનાથી બાળકને મોટર વિકાસ અને કૌશલ માટે કોઈ મદદ નથી મળતી. એક વાર બુટ નીકળ્યા પછી પોતાના બાળકના પગમાં લાલ નિશાન જુઓ. એ દબાણ ની લાઈન અને સ્ક્રેચને દર્શાવે છે. 

એક આ સંદેશ છે કે તમારું બાળક બુટ કાઢવા માંગે છે કે રોવે છે. ક્યારેક-ક્યારેક તમે તમારા બાળકની અજીબ રીતે ચાલતા જોઈ શકો છો કારણ કે બુટ સુવિધાજનક નથી હોતા. તમારા બાળકના બુટ ખરીદવા માટે બપોરના સમયે જાવ કારણ કે દિવસ દરમિયાન પગમાં થોડો સોજો આવી જાય છે. તમારા બાળકને સારા પ્રકારના બુટ પહેરાવાની જરૂરત છે કારણ કે ખુશહાલ પગથી જ એનો ચહેરો પણ હસતો રહે છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon