Link copied!
Sign in / Sign up
1
Shares

બાળકને સ્તનપાન નથી કરાવી શકતા? તો ટ્રાય કરો આ રામબાણ ઉપાય🤱👌🤱

આમ તો બ્રેસ્ટ ફીડિંગ માતા માટે એક અદભુત અહેસાસ હોય છે, જેનાથી માતા અને બાળકના સંબંધ મજબૂત થાય છે. પરંતુ આ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ માતા અને નવજાત માટે ફાયદાકારક હોય છે. બ્રેસ્ટ ફીડિંગથી માત્ર બાળકની ઈમ્યૂન સિસ્ટમ જ મજબૂત નથી થતી, પરંતુ ગર્ભાવસ્થા પછી માતાના વધેલા વજનને ઘટાડવામાં પણ મદદ મળે છે. નવજાતના જન્મના 6 મહિના સુધી 

બ્રેસ્ટ મિલ્કને વધારે છે જીરું

 

જીરું બ્રેસ્ટ મિલ્કનું ઉત્પાદન વધારવાનું કામ કરે છે. તેની સાથે આ પાચન તંત્રને યોગ્ય કરી કબજિયાત, એસિડિટી અને સોજાને પણ ઘટાડે છે. ભારતીય વાનગીઓનો અતૂટ અંગ ગણાતું જીરું કેલ્શિયમ અને રાઇબોફ્લેવિન (વિટામિન-બી)નો સોર્સ છે. આ સિવાય તેમાં આયર્નની પણ ભરપૂર માત્ર હોય છે, જે માતાને એનર્જી આપવાનું કામ કરે છે. સાથે જ દૂધમાં પણ કેલ્શિયમ અને પ્રોટીનની માત્રા વધુ હોય છે. જે દૂધ વધારવામાં મદદ કરે છે.

 

સામગ્રી

 

શેકેલું જીરું - અડધી ચમચી

દૂધ - 1 ગ્લાસ

 

બનાવવાની રીત

 

સૌથી પહેલા જીરું લઈને તેને સરખી રીતે શેકી લો. પછી દૂધ ગરમ કરીને તેમાં શેકેલું જીરું મિક્સ કરી દો. આ દૂધને તમારે સવાર-સાંજ પીવાનું છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon