Link copied!
Sign in / Sign up
53
Shares

અઠવાડિયામાં વાળ લાંબા કરવાના નુસ્ખા- પ્રત્યક્ષ જીવનથી પ્રભાવિત👱

 તમારા ઉતરેલા વાળને જોઈને તમે એ વિચારી રહ્યા છો કે, હવે શું કરું? મારા વાળ નું શું થશે? મારા બાળકની સાથે સાથે મારા વાળ પણ ઉતરી રહ્યા છે. ચિંતા ન કરો, અમે તમારા સુપરહીરો છીએ. પ્રસુતિ પછી વાળ ઉતારવા એ સામાન્ય વાત છે, જોકે થોડા દિવસ પછી નથી ઉતારતા. આ સમાધાન પાછળની વિજ્ઞાની વ્યાખ્યા કરવા તમારો થોડો સમય તમારો લેશું. વાળ ખુબ જ કોમ્પ્લેક્સ હોય છે.

આપના વાળ બે તબક્કાઓમાંથી પસાર થાય છે- વિકાસ તબક્કો અને વિશ્રામ તબક્કો. વિશ્રામ તબક્કો, એક એવો સમય છે જેમાં લગભગ ૧૦% વાળ ખરે છે અને તે ૨-૩ મહિના સુધી ખરે છે. ગર્ભાવસ્થા દરમિયાન બધા આંતરિક હોર્મોન્સ ના કારણે, ન ખરવા વાળા વાળ ખરતા નથી, એટલે પ્રસુતિ પછી તમારા હોર્મોન્સ નું સ્તર નીચે જાય છે, ત્યારે બધા વાળ જે પહેલા ખર્યા ન હોય તે ખરવાના ચાલુ થઇ જાય છે. જ્યાં સુધી તમારા વાળનો વિકાસ સ્થિર ન થાય ત્યાં સુધી ઘણી વાળની સ્ટાઇલ હોય છે જે તમે કોશિશ કરી શકો છો, જે વાળને ખરતા અટકાવવામાં મદદરૂપ થઇ શકે.

ગોળ ચેહરા માટે
૧. શોર્ટ બોબ

જો તમારો ચેહરો ગોળ હોય, તો બોબને ઓછા કરવાનો પ્રયાસ કરો અથવા બે ભાગમાં વંહેચી લ્યો. એનાથી સામેની બાજુની તુલના માં પીઠ પર ઓછું કરી દે. આ તમારા પાતળા વાળને ઓછા પાતળા દેખાડશે અને એની માત્રા વધારશે. એ તમારા ચેહરાને લંબગોળ આકાર આપશે અને જરૂર તમારા પર સારા લાગશે.

૨. લેહેરદાર-મિડ લંબાઈ

લાંબા વાળથી પાતળા છે એ સ્પષ્ટ દેખાય છે. એટલે એ લોકો માટે મધ્યમ લંબાઈ બરાબર છે. પોતાના વાળને રંગ આપવા માટે રંગનો ઉપયોગ કરો અને વાળ ચમકદાર અને ઘેરા દેખાડો. એક વચ્ચે પાથી પાડવી એ આ સ્ટાઇલ સાથે બરાબર જામશે. માથા પાસે વાળ પાતળા થતા રોકવા માટે તમે સાઈડ પાર્ટીશન કરી શકો છો, જેનાથી તમે વધારે સુંદર લાગશો. 

સ્ક્વેર ચેહરા માટે
૩. વાંકડિયા બોબ

સૌથી શ્રેષ્ટ પરિણામ માટે આ બોબને અંદરના રંગ સાથે કરવું જોઈએ. અસિમેટ્રિક બોબ ચેહરાની તીવ્રતા/કોણીય દેખાવ ને ઓછો કરવામાં મદદ કરે છે. વૈકલ્પિક રીતે અસિમેટ્રિક ફ્રિન્જ એ હેર સ્ટાઈલમાં કંઈક સારું ઉમેરી શકે છે. લંબગોળ ચેહરા માટે

૪. લાંબા અને લેયર્ડ

એક લંબગોળ ચેહરા વિશેની ભાગ્યશાળી વાત એ છે કે તે લગભગ કોઈપણ પ્રકારની હેર સ્ટાઇલ તમારા ચેહરાને અનુકૂળ છે. તેમ છતાં તમારા પાતળા વાળને પરિણામ આપવા અમે એક લાંબા અને લેયર્ડ દેખાવ આપવાનું વિચારીશું. આ તમારી સુંદરતા વધારશે અને આ સ્ટાઇલ કરવી સરળ છે. લેયર્સને રંગ કરવાથી તે તમારા વાળની માત્રા વધારી શકે છે અને વાળને વધારે સીધા કરવાથી બચવું, કારણ કે તે તમારા વાળને વધારે પાતળા બતાવી શકે છે.

લાંબા ચેહરા માટે
૫. પિક્સી

નાના વાળ કપાવવાથી તમારો લાંબો ચેહરો નાનો દેખાય છે. પરંતુ આ હેર સ્ટાઇલ કરવા માટે તમને હિંમત જોશે, કારણ તે અલગ જ દેખાય છે અને તે તમારા વાળને પાતળા દેખાવાથી રોકી શકે છે. સાઈડ ફ્લીપ્સ અથવા બેંગ્સ સાથે ઓળાવતા સમયે તમારા લંબગોળ ચેહરા પર સૌથી સરસ લાગે છે. ફ્રિન્જ તમારા લાંબા ચેહરાની લંબાઈ ઓછી દેખાડે છે.

 હાર્ટશેપ ચેહરા માટે
૬. ઢીલા વેવ્સ

આ આકારના ચેહરા વાળા લોકો પર લહેર સૌથી સારી લાગે છે. કોણી અને ખંબા વચ્ચે, મધ્યમ લંબાઇવાળા વાળ, મોટી અને લાંબી બેંગ્સ સાથે ઓળવો કેમ કે તે તમારા વાળ ઘાટા દેખાડે છે.

ડાયમંડ શેપના ચેહરા માટે
૭. વિખાયેલી લહેર

ટાઉજલ્ડ મોજાની સાથે લેયર્ડ વાળ કોઈપણ હેર સ્ટાઇલ સાથે મેચ થાય છે. આ તમારા ચેહરાના એંગલ્સ (ખૂણાને) નરમ કરવામાં મદદ કરે છે અને તમારા વાળને મોટાઈ આપે છે. મોટી, ઓછી, લેહેરતી બેંગ્સ તમારા ચેહરા અને માથાના ઉપરના ભાગમાં માત્રા જોડવામાં મદદ કરી શકે છે. આ હેર સ્ટાઇલને એક નાની બોબના રૂપમાં જોવા મળે છે પણ ચેહરાના ઘેરાવામાં, માથા માં વોલ્યુમ દે છે અને સાઈડ પાતળું દેખાડે છે.

આ અલગ અલગ હેર સ્ટાઈલથી આપ પોતાનો કોન્ફિડેન્સ જગાડી શકો છે, આનાથી તમે વાળ ખરવાની જંજટ છોડી હૈરસ્ટાઈલ વાપરવાની પસંદ કરશો આથી આ એક રીતની જીત છે.

કૃપયા ધ્યાન રાખશોકે ફક્ત હેર સ્ટાઇલ બદલવાથી બધું બરાબર નહિ થાય. આથી વસ્તુને વાપરીને શરમ અથવા સંદેહ ન કરો. હેર સીરમ અને વાળનો રંગ આપના વાળને વધારી બતાવતા જોડીને ઘણું બધું કરી શકે છે. આ તમારા વાળને ડાયમેંશન આપે છે અને પુસ્કળ અને ભરાવદાર દેખાડે છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon