Link copied!
Sign in / Sign up
3
Shares

અઠવાડિયામાં કયા દિવસે કયો રંગ પહેરવો? જાણો આજે કયો રંગ પહેરવો❤️💛💚💙💜🖤

અહીં અમે તમને સૌર મંડલના ગ્રહ પણ રંગોથી પ્રભાવિત થાય છે. અને અહીં ગ્રહ અમારા પર બહુ પ્રભાવ નાખે છે. હિંદુ પૌરાણિક કથાઓ મુજબ અઠવાડિયામાં દરેક દિવસ કોઈ ભગવાનના નામ પર છે.

 આથી એ રંગન કપડા પહેરવાથી અમે ભગવાનના પાસે પહુંચી જાય છે અન અમે તેના અશીર્વાદ મળે છે.

 સોમવાર -સફેદ કે ક્રીમ

સોમવારે સીધા ચંદ્રમાથી જોડાય છે આથી સફેદ કપડા કે સફેદ આભૂષણ સોમવારના દિવસે પહેરવા શુભ થઈ શકે છે.

 મંગળવારે -લાલ રંગ

મંગળવારના દિવસે લાલ રંગના કપડા પહેરવા જોઈએ.

 બુધવાર - લીલો રંગ

બુધવારે લીલા રંગકે એ રંગના આભૂષણ પહેરવા જોઈએ જેમ કે પન્ના

 

ગુરૂવારે- પીળા રંગ

ગુરૂવારે પીળા રંગના કપડા કે સોનાથી બનેલા ઘરેણા પહેરો.

 

શુક્રવારે-પિંક

શુક્ર્વારે ગુલાબી કપડા કે ગુલાબી રંગના પત્થર અને મણિક

 

શનિવારે-કાલા

શનિવારે કાળા રંગના કપડા પહેરો .

રવિવારે- ઓરેંજ

રવિવારે ઓરેંજ કલરના કપડા પહેરો . 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon