Link copied!
Sign in / Sign up
0
Shares

અપાચન ને અવગણશો નહિ, આ ખાવાની વસ્તુથી બચીને રહો😖😖

શું તમે કોઈ દિવસ નોટિસ કર્યું છે કે ખાવાના મામલામાં તમે એટલા સાવધાન હોવા છતાં તમને અપચો કેમ થાય છે? કદાચ તમારી આ સમસ્યાનું નિવારણ ડૉક્ટર પાસે જ મળશે, નહિ તો પછી તમારે એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે તમે જમતી વખતે તમારી થાળીમાં એવું શું લ્યો છો, જેની અસર પાચનતંત્ર ઉપર પડે છે. આવો અમે તમને જણાવીએ કે કઈ વસ્તુથી તમારે આ સ્થિતિ પસાર થવું પડે છે.

ડેરી

જયારે વાત આવે છે તમારા પેટમાં ગેસ થવાની, ખાવાનું પાચન થવાની કે જુલાબ થવાની તો ડેરીનો તેમાં સૌથી મોટો હાથ હોય છે. ડેરીને પચાવવાનું મુશ્કેલ હોય છે, એમાં રહેલી બે સામગ્રીના કારણે: કૈસીઈન એ એવું પ્રોટીન જેના કારણે પેટમાં સોજો આવી શકે છે અને લેક્ટોસ- એક એવું કાર્બોહાઇડ્રેટ જેના કારણે પેટમાં મોટામાં મોટી સમસ્યા આવી શકે છે.

ગ્લુટેન

આ એવું અનાજ જેમ કે બાજરી, ઘઉંમાં મળે છે જેને પચાવમાં વધુ સમય લાગે છે. એ તમારી પાચનશક્તિ રોકે પણ છે. આનાથી ઘણી ગંભીર શારીરિક બીમારીઓ પણ થઇ શકે છે. જો ગ્લુટેનના કારણે તમને ખાવાનું પચાવવામાં મુશ્કેલી થતી હોય તો એક વાર અવશ્ય ડોક્ટરને દેખાડો.

સાકર

જો તમારા પેટમાં ઘણીવાર ગુડગુડ થતું હોય, તો તેને શાંત કરવા તમે જરૂર કઈ ગળ્યું ખાશો, પણ ધ્યાન રાખો કે સાકર ઘણા પ્રકારની હોય છે. જો તમારું શરીર આ સાકર જેમ કે લેક્ટોસ, સુક્રોઝ, ફ્લક્ટોસ અને ગલેક્ટોસને નહિ પચાવી શકે તો તમને ગેસ થવાની પેટમાં દુખવાની, ડાયરિયા અને ઉલ્ટી થવાની સંભાવના થઇ શકે છે.

તેલ વાળું ખાવાનું

શું ઘરના વડીલોએ તમને જુલાપ થયા હોય ત્યારે તેલ વાળા ખાવાથી દૂર રેહવાની સલાહ આપી છે? આના પાછળ પણ એક કારણ છે. ચીકણું ખાવાનું તમારા પેટમાં સરખી રીતે નથી પચતું અને આનાથી તમને ડાયરિયા થવાની સંભાવના હોય છે. કોઈ પણ આહારમાં ફાઈબર ન હોવાથી, તેને પચાવી નથી શકાતું.

સેમ

આમ તો તમને ખબર હશે કે સેમ કેવી રીતે તમારા પેટને નુકશાન પહુંચાડી શકે છે અને આ વાત એકદમ સાચી છે. સેમ માં એક પ્રકારનની સાકર હોય છે, જેથી પેટમાં ગેસ થાય છે; કેમ કે માણસનું શરીર તેને યોગ્ય રીતે પચાવી નથી શકતું. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon