Link copied!
Sign in / Sign up
7
Shares

અનુશ્કા-વિરાટના હનીમૂન ફોટોસ જુઓ, જાણે આ જોડી સ્વર્ગમાં બની હોય 😍💕


અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં ઇટાલી ની નજીક હનીમૂન એન્જોય કરી રહ્યા છે. વિરુશ્કા યુરોપના બરફથી ઘેરાયેલા પર્વતો પરથી તેમના હનીમૂનની પ્રથમ ફોટો શેર કર્યો છે. વિરાટ અને અનુષ્કા એ 11 ડીસેમ્બર ના રોજ ઇટલી માં લગ્ન કાર્ય હતા.

અનુષ્કા અને વિરાટ ના લગ્ને બધાને ચોંકાવી દીધા હતા. તેમને એટલા સુંદર રીતે લગ્ન કર્યા હતા જેમ આપડે નાનપણથી પરી કથાઓમાં સાંભળતા. ગુપચુપ લગ્ન બાદ અનુષ્કા એ તેમના હનીમૂન ના ફોટો શેર કરી બધાને ફરીથી ખુશ કરી દીધા છે. એ વાત તો છે કે તેમના લગ્નની જેમ તેમનું હનીમૂન પણ એટલુજ સુંદર અને શાનદાર છે. લગ્ન પછીના આ ફોટામાં બંને એટલા ક્યુટ અને સુંદર લાગે છે કે અમે પણ આ ફોટોસ શેર કર્યા વગર રહી ન શક્યા અને પોતાને રોકી નહિ શક્યા.

જ્યારે અમે અનુષ્કાના લગ્ન સમારંભ મેહન્દીને ચૂકી શકતા નથી, ત્યારે વિરાટની આંખોમાં એકબીજા માટે પ્રેમ છલકાતો દેખાય છે. અનુષ્કાએ આ ફોટો શેર કરતા લખ્યું , "સાચેજ અમે સ્વર્ગમાં છીએ 😇😍" અને આપણે જાણીએ છીએ કે આનો અર્થ  શું છે ;).

 હા,અમે પણ તેમના પ્રેમને અનુભવી શકીએ છીએ! 💕 

આ ક્યુટ જોડીનું લગ્ન જીવન ખુબજ સારું અને સફળ રહે તેવી અમારી શુભેચ્છા...

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon