Link copied!
Sign in / Sign up
7
Shares

રસોડાની તેનાથી કાયમ માટે

 બચવાની તો સૌથી પહેલા ખ્યાલ આવે છે વંદાથી બચવાનો; આ નાના જંતુઓ આ જગતમાં લગભગ ૩૨૦ મિલિયન વર્ષોથી બધાના ઘરમાં પોતાનું ઘર એવી રીતે બનાવી રાખ્યું છે કે જેમ કે એ ઘરના માલિક, આપણે નહિ. પણ એજ છે આજકાલ જે ઘરમાં વંદાઓ જોવા મળે છે તેનો જન્મ આફ્રિકામાં થયો છે અને તે આપણા દેશમાં કેટલાય વર્ષ પહેલાથીજ મોજુદ છે. 

વંદાઓની ઘણી જાતિઓ હોય છે જેમ કે વાટર બગ, પલ્મેટ્ટો બગ અને બોમ્બે કેનેરી આ વંદાઓ તમારા ઘરના ખાવામાં બેક્ટેરિયા ઉત્પન્ન કરવામાં જાણ્યા જાય છે, જે તમને ગંભીર ફૂડ પોઇસનિંગ નો શિકાર બનાવી શકે છે. વંદાઓથી બચવાના થોડા નુસ્ખા અમે નીચે દેખાડ્યા છે.

સફાઈ

આપના ઘરને ધૂળ અને વધારે ગંદકીથી દૂર રાખો. વંદાથી પોતાના ઘરને બચાવવા માટે પોતાના ઘરને સાફ રાખવું ખુબ મહત્વપૂર્ણ છે. ખાવાનું ખુલ્લું મૂકી દેવાથી અને ગંદા વાસણો લાંબા સમય સુધી ટેબલ પર રાખવાથી વંદાને હુમલો કરવાનો મોકો મળી જાય છે તો અમે તમને સલાહ આપીએ છે કે આવી ભૂલ નહિ કરતા. એકવાર એ લોકોને ખાવાનું ઓછું મળશે તો તે આપ મેળે જ તમારા ઘરેથી ચાલ્યા જશે.

ઝાળ બિછાવો

 
 
 
 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon