Link copied!
Sign in / Sign up
0
Shares

અમિતાભની આ હિરોઈન મરતા સમયે હતી પ્રેગનેન્ટ😢😢

ફિલ્મ સુર્યવંશ માં અમિતાભ બચ્ચન જોડે દેખાતી સૌન્દર્ય મહજ ૩૨ વર્ષ માં (૧૭ એપ્રિલ) એક ઘટનાનો શિકાર થઈ ગઈ હતી.પોતાના ૧૨ વર્ષના કરિયરમાં સૌન્દર્યએ કન્નડ, તમિલ,તેલુગુ,હિન્દી અને બીજી અન્ય ભાષાઓ માં ૧૦૦થી અધિક ફિલ્મ્સ કરી હતી. એક્ટિંગની સાથે સાથે પોલીટીકલ કરિયર પણ સારું ચાલી રહ્યું હતું ક અચાનક એક પ્લેન ક્રેશમાં તેમની મોત થઈ ગઈ 

 

 

 

ભાઈની પણ થઈ ગઈ મોત 

૧૭ એપ્રિલ બીજેપી ની સ્ટાર બેન્ગલુરુથી કરીમનગર આવી રહી હતી ત્યારે એરક્રાફ્ટમાં આગ લાગવાને કારણ તેમની મોત થઈ ગઈ અને સાથે તેમના ભાઈ ની પણ મોત થઈ ગઈ

 

 

બાળપણના મિત્ર સાથે કાર્ય હતા લગ્ન 

સૌન્દર્યાએ સોફ્ટવેર ઇન્જિનીયર રઘુ સાથે લગ્ન કર્યા હતા જે તેમનો બાળપણ નો મિત્ર હતો 

ઘટના સમય સૌન્દર્યા હતી પ્રેગનેન્ટ 

સૌન્દર્યા ઘટના સમયે ૭ મહિનાથી પ્રેગનેન્ટ હતી  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon