Link copied!
Sign in / Sign up
4
Shares

અમદાવાદના પાર્લરમાં એક મહિલા ભયાનક ફેસ બર્નથી પીડાઈ😳😳😳

૩૦ વર્ષની ડોક્ટર મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચેહરા પર અતિશય દાજ્વાની કમ્પ્લેન નોંધાઈ છે. લગભગ ૩૦% દજ્વાથી આ મહિલા પીડાઈ હતી. ૩૦% માં પરમનેન્ટ ઈયર ડેમેજ અને ચેહરા પર દજ્વાની રીપોર્ટ નોંધવામાં આવી છે.

રીપોર્ટ મુજબ ઈશિતા  પરમાર બોડકદેવની રેહવાસી છે. ડ્રાઇવ-ઈન રોડ પર હિમાલયા મોલ નજીક શિલ્પ સ્ક્વેરમાં આવેલ એક બ્યુટી સલૂનમાં ફેશિયલ અને વેક્સ કરવા ગઈ હતી. તેને એક રૂમમાં ક્રિશ્ના સૂબાના નામની બ્યુટીશને ટ્રીટમેન્ટ શરુ કરી હતી.તે સમયે, મશીનમાંથી સખ્ત ગરમ પાણીની વરાળ તેના ચહેરા પર પડી જેનાથી  જમણી આંખ અને કાનમાં દુખાવો શરુ થયો. તેને ચક્કર આવવા માંડ્યા અને તે રૂમથી બહાર આવી ગઈ,  "એક પોલીસ અધિકારીએ જણાવ્યું"

તેમણે ઉમેર્યું, "ઈશિતાએ તબીબી મદદ મેળવવા માટે સ્ટાફને કહ્યું હતું પરંતુ સ્ટાફે કહ્યું કે બધું નોર્મલ છે. તેની ફરિયાદ અનુસાર, ઈશિતાએ તેના પતિને ફોન કર્યો હતો, ત્યાર બાદ તેઓ ચાર ક્લિનિક્સમાં ગયા હતા પરંતુ રવિવાર હોવાથી તેઓ સારવાર મેળવી શક્યા ન હતા. 

જ્યારે તેઓ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર કરી , ત્યારે ડૉક્ટરે તેને પ્રથમ અને બીજા ડિગ્રી બર્ન્સ સાથે નિદાન કર્યું. તબીબી અહેવાલ મુજબ તેના કાનને આશરે 30% કાયમી નુકસાન થયું હતું. 

પોલીસે જણાવ્યું હતું કે ઘટનાની તપાસ જાણવા માટે કેસના સંબંધમાં સ્ટાફનું નિવેદન રેકોર્ડ કરવામાં આવશે.

ધ્યાન રાખજો ક્યાંક તમારી સાથે આવું ન થઈ જાય એટલે સમજી વિચારીને પાર્લરની પસંદગી કરજો!

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon