Link copied!
Sign in / Sign up
8
Shares

જે ખુશાલ પરણિત કપલ

 

શું તમે તમારા પાર્ટનર સાથે ફરીથી પ્રેમ માં પડવાનો એહસાસ કરો છો? એક એવો એહસાસ કે તેમને જોતાજ તમારા પેટ માં જીણી અને ચંચલ લાગણીયો નો મેહસૂસ થવા લાગે છે. આતો અર્થ એ છે કે તમે તમારા સાથી ના પ્રેમ માં અત્યંત ડૂબી ગયા છો અને એટલો પ્રેમ કરો છો કે તમે તમારું જીવન તેમના વગર વિચારી પણ નથી શકતા.  જો કે લગ્ન પછી ઘણી વાર અઘરા સમય થી પણ પસાર કરવું પડે છે. અચાનક થી ક્યારેક તમને એવું લાગવા મંડે છે કે તમે તમારા પાર્ટનર સાથે લગ્ન કરીને બહુજ મોટી ભૂલ કરી દીધી. પણ આ બધું સાચું નથી. હા એક સમય આવે જ્યારે લગ્ન જીવન મુશ્કેલી જેવું લાગવા મંડે પણ લગ્ન ને ટકવા માટે કોશિશ તો કરવી પડે ને.

 

ચાલો જાણીએ થોડી રહસ્ય વાતો જે તમારા લગ્ન જીવન માં આનંદ લાવશે

જ્યાં સુધી તમેં તમારા પાર્ટનર સાથે લડશો જગ્ડશો અને  તમારા મતભેદોને ઉકેલશો નહીં ત્યાં સુધી લગ્ન જીવન માં કોઈ રસ લાગતો નથી. એક સુખી લગ્ન એ છે કે જ્યાં તમે એકબીજા સાથે પ્રમાણિક હોઇ શકો. તમે ક્યારેય તમારી જાતને એકલા શોધી શકશો નહીં કારણ કે તમારો સાથી હંમેશાં તમારા પાસે હશે!

{!{ad_un
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon