Link copied!
Sign in / Sign up
4
Shares

આજે મળશે તમને વેક્સીનેશન થી જોડાયેલા બધા સવાલો નાં જવાબ

અમે લાવ્યા છીએ તમારા માટે ડોક્ટર મહેશ સુલક્ષણે, એક જાણીતા બાળકો નાં ડોક્ટર જેમણે પુને થી પોતાનો અભ્યાસ પુરો કર્યો અને હવે તમને વેક્સીન વિશે એવુ કેહશે કે જે તમારા બાળકની તંદુરસ્તી માટે ઘણુ મહત્વપુર્ણ હોય છે, એક સારા વેક્સીન ને કેવી રીતે પારખવુ અને પોતાના બાળકને વેક્સીન આપતા પેહલા કઈ વાતોનું ધ્યાન રાખવુ. 

આટલા વર્ષો થી તમે બાળકનાં ડોક્ટરનુ્ શિર્ષક સંભાળી રહ્યાં છો. એવી શું વસ્તુ છે જે તમે ઈચ્છો છો કે બાળકનાં ઈલાજ પેહલા પેરેંટ ને ખબર હોવી જોઈએ?

કાશ આજ નાં પેરેંટ ને ક્લિનિક જતા પેહલા વેક્સીનેશન અને તેના ફાયદાઓ વિશે ખબર હોય.

તમે નવા પેરેંટ્સ ને વેક્સીનેશન ને લઈ ને શું સલાહ દેવા માગશો?

મારી નવા પેરેંટ્સની સલાહ છે કે પોતાના બાળકને વેક્સીનેશન માટે લઈ જતા પેહલા તેને વેક્સીન ના વિશે સારી રીતે તપાસ કરી લો.

 

શું નવજાત બાળકને માટે વેક્સીનેશન જરુરી હોય છે? તે કઈ રીતે કામ કરે છે?

વેક્સીનેશન બિમારીઓ ને દુર રાખવામાં ઘણા લાભદાયક હોય છે. વેક્સીનેશન તમારા બાળકમાં ઈમ્યુનિટી વધારે છે.

એવા કયા મહત્વનાં વેક્સીનેશન છે જેના વિશે એક પેરેંટને ખબર હોવી જોઈએ?

એક પેરેંટ ને દરેક વેક્સીન વિશે માહીતી હોવી જોઈએ જેમજે બીસીજી, ટ્રિપલ એંટીજન,પોલીયો, ન્યુમોકોલ,મેનીન્ગોકોલ મેનીનગ્ટીસ વગેરે.

વેક્સીનેશન કર્યા પછી તે પેરેંટ્સ માટે તમારી કોઈ સલાહ?

વેક્સીનેશન ની પછી જરુરી છે કે તમે ઓછામાં ઓછુ ૨૦ મિનિટ સુધી ડોક્ટર નાં ક્લિનિક માં રહો એ જોવા માટે કે વેક્સીનેશન ની કોઈ આડ અસર તો નથી થઈ ને.

આ ઈન્ટરવ્યુ સનોફી પેસ્ટરની વેક્સીન પર નક્કી કરાયેલા અભ્યાસ પર આધારિત છે. આ ઈન્ટરવ્યુ માં લખાયેલા વિચારો ડોક્ટરના છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon