Link copied!
Sign in / Sign up
2
Shares

આવી રીતે સોડા વોટર તમારા ચહેરા માટે બની શકે છે વરદાન👌🏼😍👌🏼

દરેક મહિલા ખબસુરત હોય જ છે .પરંતુ પોતાની ખુબસુરતી વધરવા માટે તે કંઇક ને કઈક ઉપાયો કરતી જ હોય છે .જેથી તેમના ચહેરા ની ચમક જેવી છે તેવી જ રહે .ક્યારેક મોંઘા કોસ્મેટિક ઉત્પાદક તો ક્યારેય ઘરેલુ નુસખાઓ દરેક સ્ત્રી ની પોતપોતાની રીત હોય છે .પણ દરેક સ્ત્રી ની એક મનોકામના સરખી જ હોય છે એને એ છે ચમકતી ત્વચા ની ઈચ્છા .જો તમારે પણ તમારા ચહેરા ની ચમક વધારવી હોય તો આજે અમે તમને આ બ્લોગ દ્વારા એક સરળ ઉપાય બતાવીએ છે.

જેનાથી તમે તમારી જાતે જ તમારા ચહેરા ની ચમક વધારી શકો છો .

તમારે વધારે કઈ કરવાનું નથી બસ તમને જોઈશે પીવાના સોડા અને પાણી .

સોડા પીવા વાળા તો ઘણા લોકો હોય છે .પણ શું તમે જાણો છો કે સોડા વોટર ને મોઢા ઉપર લગાવવાથી ઘણા ફાયદા થાય છે .સોડા વડે ત્વચાને સાફ કરવાની પ્રક્રિયા જાપાન થી શરૂ થઈ છે .અને ધીરે ધીરે ઘણી મહિલાઓએ આ નુસખો અજમાવ્યો .સોડાવોટર તમારી ત્વચા ના રોમછિદ્રો ને ખોલે છે અને મૃત ત્વચાને દૂર કરે છે અને ત્વચા મા કસ લાવે છે .એટલે તમારી ચામડી ને વધારે ઓક્સિજન મળે છે .

મહિલાઓ પોતાની ત્વચાને નિખારવા માટે ઘણી રીતો અજમાવે છે પરંતુ આનાથી સરળ ઉપાય કોઇજ નહીં હોય .તમે એક મોટા વાટકા અથવા વાસણ મા સોડાવોટર લો અને તેમાં એટલું પાણી ઉમરો જેનાથી સોડાના પરપોટા અને પાણી બરાબર ભળી જાય ત્યારબાદ તેમાં તમારો ચહેરો ડૂબાડો ,અથવા તમારા ચહેરા ને તેનાથી ધોવો અથવા રૂ ડુબાડી તેના થી તમારા ચહેરા ને સાફ કરો .આનાથી તમારા ચહેરા ની ચમક વધે છે .

પરંતુ , જો તમારી ત્વચા વધુ સંવેદનશીલ હોય ,અને જો તમને કોઈ પણ ખાવાની વસ્તુ ની એલર્જી થતી હોય તો પહેલા તમે આ મિશ્રણને તમારા હાથો ની ત્વચા ઉપર લગાવી ને જુઓ .જેથી તમને ખબર પડશે કે આ મિશ્રણ તમારી ત્વચાને માફક આવે છે કે નહિ.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon