Link copied!
Sign in / Sign up
1
Shares

આવી પાર્ટીઓમાં બોલિવૂડ સ્ટાર્સ દારૂના નશામાં જુઆ મળે છે, જુઓ ફોટોસ🍻🥂

ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવી ઇન્ડસ્ટ્રી છે જેની ચમક-ધમક જે જોવે છે તે જોતું જ રહી જાય છે. અહીંયા પાર્ટી થવી ખૂબ સામાન્ય વાત છે અને ઘણીવાર પાર્ટી કોઈ ને કોઈ સ્ટાર્સના ઘરે થતી રહેતી હોય છે. અવે વાત શરૂ થઈ છે પાર્ટી ની, તો અહીંયા દારૂ વગરની પાર્ટી તો ના જોવા મળે. અને આજકાલ તો સ્ટાર્સના નશામાં, અને દારૂ પીવાના સમાચાર ફોટો સાથે વાયરલ થતા રહે છે. ક્યારેક કોઈ સ્ટાર નશામાં કેમેરાની પકડમાં આવી જાય છે તો ક્યારેક કોઈ બીજું.

અને આ લોકો જ્યારે પાર્ટી કરે છે ત્યારે એ લોકોની મસ્તી અને ધમાલ જોવા લાયક હોય છે. તમને જણાવી દઈએ કે ઘણા બધા સ્ટાર્સની પાર્ટીઓમાં દારૂ પીધેલા ફોટા ઘણી વખત સોશિયલ મીડિયા પર વાયરલ થયી ચુક્યા છે. આજે અમે તમને આ બ્લોગમાં સ્ટાર્સના એવાં ફોટા દેખાડશું જેમાં એ દારૂનો નશો કરેલા જોવા મળે છે. તમે પણ જોવો આ ફોટા....

વિદ્યા બલનનો આ ફોટો ખૂબ જ વાયરલ થયો હતો.

સિદ્ધાર્થ મલ્હોત્રા, અર્જુન કપૂર અને રણવીર સિંહ પણ આ ફોટામાં જબરદસ્ત દારૂ પીધેલા જોવાઈ રહ્યા છે.

નશો કરીને બેઠા સલમાન ખાનનો આ ફોટો પણ ખૂબ જ વાયરલ થઈ ચૂક્યો છે.

આ ફોટામાં હૃતિક રોશનની આંખો બતાવી રહી છે કે એ કેટલો નશો કરીને બેઠા છે.

સંજય દત્ત તો ઘણીવાર નશાની હાલતમાં જોવા મળ્યા છે.

હૃતિક રોશનની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન પણ ઘણા નશામાં દેખાય છે.

આ ફોટામાં મલાઈકા અરોરા અને દીપિકા પાદુકોણની આંખો તેમના વ્યસનને બતાવી રહ્યા છે.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon