Link copied!
Sign in / Sign up
1
Shares

આટલું વાંચ્યા પછી તમે આજથી ભાતનું ઓસામણ ફેકો નહી..!! જાણો 10 ફાયદા👌

શું તમે જાણો છો રાંધેલા ભાતનુ ગરમ પાણી જેને આપણે "ઓસામણ" કહીએ ખૂબ લાભકારી હોય છે. એનાથી તમને વધારે ઉર્જા મળવા ઉપરાંત એ વાળ અને ત્વચા માટે પણ ખૂબ લાભકારી છે. એ ક્લીંજરનું પણ કામ કરે પણ કરે છે.

શરીરને એનર્જી મળે છે
કેંસરથી બચાવવામાં કારગર છે .
શરીરના તાપમાનને સંતુલિત રાખે 
કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.
આંતરડા કે પેટમાં બળતરાને દૂર કરે છે
જો તમે ભાતના પાણીથી ચેહરો ધોશો તો ચેહરાની ત્વચા નરમ થશે 
ચેહરાના ડાઘ દૂર કરવામાં મદદ કરે છે
 તમે આ પાણીથી વાળ ધુઓ તો વાળમાં શાઈન આવે છે અને હેલ્દી પણ થાય છે. 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon