Link copied!
Sign in / Sign up
1
Shares

આઠ વાતો જે અદભૂત સેક્સ ને સામન્ય સેક્સ થી અલગ કરે છે😙😙

અદભૂત સેક્સ કરવું એ કોઈ કાલ્પનિક કથા જેવું નથી. આ એના પર નિર્ધારિત છે કે બંને જણા સારો સમય પસાર કરે અને સંતુષ્ટ થાય. શું તમે એ વિચારો છો કે આ કેવી રીતે કરવું? આ છે એ આઠ વાતો, જે તમારા યોન જીવન ને ખાસ બનાવામાં મદદ કરે છે.

૧. શારીરિક અને બૌદ્ધિક શાંતિ

બૌદ્ધિક શાંતિ અને શારીરિક રૂપ થી પોતાના સાથીદાર તરફ આકર્ષિત થવું પણ જરૂરી છે. એવું કેહવાય છે કે જો તમારો સાથી એટલો સક્રિય નથી અને તમારા બૌદ્ધિક સ્તર થી સમાધાન નથી કરી શકતું, તો એ તમારા યોન જીવન મા અવરોધ બની શકે છે. તમારે શારીરિક અને માનસિક બંને રીતે સંતુલન બનાવી રાખવાની જરૂરત છે.

૨. એક બીજા ની યોન જરૂરિયાતો ને સમઝવું

પ્રમાણિકતા થી સેક્સ વિશે વાત કરવી એક સારા યોન જીવન માટે જરૂરી છે. સમય નીકાળો અને તમારા સાથી ને જણાવો કે તમને શું ગમે છે અને શું નઈ? સાથે એ પણ જાણો કે એમને શું પસંદ છે શું નથી. આનાથી તમારે બંને ને એક બીજા ની યોન જરૂરિયાતો ને જાણવા માં મદદ મળશે અને સેક્સ વખતે એકબીજા ને ટોકવા થી પણ બચશો.

૩. તમારી યોન કલ્પના અને ઈચ્છાઓ ને એક બીજા સાથે શેર કરો

બધાની યોન કલ્પના અને ઈચ્છાઓ હોય છે. તમારા સાથી ની સાથે આં શેર કરવાથી તમારા યોન જીવન ને ઘણું વધારે સારું બનાવી દેસે. આનાથી તમારા સાથી ને તમારી યોન જરૂરિયાતો ને સમઝવામાં મદદ મળશે અને એ આને પૂરી કરવામાં આનંદ અનુભવશે. તમારા રચનાત્મક સપનાઓ ને બેડરૂમ માં પણ ફેલાવો. કશું નવું કરવાથી તમારા બંને નું યોન જીવન ખુબ જ સુંદર બની જશે.

૪. એકબીજા સાથે સહજ અનુભવું

તમે ત્યારે અસહજતા અનુભવો છો જ્યારે તમે પોતાને એ રીતે લો છો. પોતાની જાત ને આં પડ ને સોંપી દો. એ તમારા માટે પણ સ્વભાવિક છે કે તમે આવા સમયે અમુક ઉત્તેજિત અવાજ નીકાળો. આ અવાજ તમારા સાથી ને એ સમઝાવામાં મદદ કરે છે કે તમે એમની સાથે સારો સમય પસાર કરી રહ્યા છો. નીચે થી નીકળતું દ્રવ્ય પણ એ જ બતાવે છે કે જે પણ થઈ રહ્યું છે એનો તમે આનંદ લઇ રહ્યા છો. તમારા સાથી સાથે સહજ રહો અને ચોક્કસ તમારું યોન જીવન સારું રહેશે.

૫. ઉદાર બનો

ઘણી વાર કસુ મેળવવા માટે કસુ આપવું પડતું હોય છે, અને આં તમારા યોન જીવન પર પણ લાગુ પડે છે. ક્યારેક સહેજ મતલબી થવું બરાબર છે, આં જરૂરી છે કે તમે તમારા સાથી ને સંતુષ્ટ કરો. એવું કહેવામાં આવે છે કે એ જાણવું બઉ સારો એહસાસ હોય છે કે તમારો સાથી સારો સમય પસાર કરી રહ્યો છે.

૬. માલિશ ની સાથે શરૂઆત કરો

સારો સેક્સ બસ એક માલિશ જ દૂર છે. માલિશ વડે એક બીજા નો મૂડ બનાવો, તમને બંને ને સહજ અને તમારી ઇંટીમસી વધારી શકે છે. માલિશ થી પ્રવાહ વધે છે અને તમારા પિરીયડ ની શક્યતા પણ વધે છે. શું તમે વિચારી રહ્યા છો કે લવમેકિંગ ની શરૂઆત માલિશ થી કેવી રીત ના કરો? તમારા સાથી ની કમર પર માલિશ કરો. આ માલિશ ની શરૂઆત કરવાનો સૌથી સરળ રસ્તો છે.

૭. ફોરપ્લે ને વધારે સમય આપો

તમે આ ચોક્કસ સાંભળ્યું હસે કે ફોરપ્લે એક સારા સેક્સ નું મૂળ છે. આમ આં એટલું જરૂરી નથી પણ ફોરપ્લે પર વધારે સમય આપવાથી, તમને ને તમારા સાથી માટે બઉ જ ફાયદાકારક બની શકે છે. ધીરે ધીરે શરૂઆત કરવાથી તમે બંને સારા ઓર્ગાજમ પર આવી શકો છો. ફોરપ્લે મન અને મગજ ને શાંત કરી શકે છે અને તમે સેક્સ ના અનુભવ ને આનંદદાયક બનાવે છે.

૮. લુબ્રીકંટ નો ઉપયોગ કરો

સૌથી નીજા કામ મા થોડી તકલીફ પડી શકે છે. અને સેક્સ સમયે વિરામ લેવું કોઈ પણ પ્રકારે ઉત્તેજક નથી હોતું. ફ્રિક્ષણ ને રોકવાનો એક રસ્તો છે, લુબ્રીકંટ નો ઉપયોગ કરવું. આ ફ્રીક્ષણ ને ઓછું કરે છે અને આરામ થી મૂવમેન્ટ કરવામાં મદદ કરે છે અને તમારા માટે સેક્સ ને આનંદદાયક બનાવે છે.

આવતી વખતે જ્યારે તમે સેક્સ કરો તો આ બધી વાતો નું ધ્યાન રાખજો. ચોક્કસ રીતે આનાથી તમને અને તમારા સાથી ને પલંગ ઉપર સારો સમય પસાર કરવામાં મદદ મળશે. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon