Link copied!
Sign in / Sign up
2
Shares

આપણું સ્વસ્થ બાળક પણ આ બીમારીનો શિકાર બની શકે છે 👶

શું બાળકના ચિકિત્સકે જણાવ્યું છે કે તમારું બાળક કુપોષણ ગ્રસ્ત છે, જયારે તેનું વજન વધુ છે. આ વાત આપણે ભ્રમિત કરી શકે છે. પણ આ સાચું છે. કુપોષણ ફક્ત ઓછા વજન વાળા જ નહિ પણ વધુ વજન વાળા ને પણ થઇ શકે છે. ચકિત કરવા વાળી વાત એ છે કે મોટાપો ભૂખ્યા રહેવાથી પણ થઈ શકે છે. હવે સાવચેત થઇ જાવ. અમે આ સ્થિતિ વિશે સંપૂર્ણ બતાવીએ છીએ.

કુપોષણ શું છે?

કુપોષણનો અર્થ છે કે જરૂરી નુટ્રિશન, ઉર્જા અને વિટામિન ઓછા હોવા. આપણા આહારમાં આ પૌષ્ટિક તત્વો ઓછા હોવાથી આ બીમારી થાય છે. કુપોષણ પોષક તત્વ ઓછા અને વધારે બન્ને ના કારણે થઇ શકે છે. કારણકે અધિક હોવાથી પણ શરીરને નુકશાન થાય છે. કુપોષણ શરીરને ઘણા પ્રકારે પ્રભાવિત કરે છે અને બાળકને પણ પ્રભાવિત કરે છે. આ આપણી રોગ પ્રતીકારક શક્તિને ઓછી કરી, બીમારીને વધવાનું ડર વધી જાય છે.

શું મોટાપો કુપોષણનો પરિણામ છે?

કુપોષણનું પરિણામ મોટાપો પણ હોય શકે છે. અપૌષ્ટિક ભોજનનું અધિક સેવન કરવાથી મોટાપો થાય છે. બાળકો જયારે જંક ફૂડ વધુ ખાય છે અથવા અપૌષ્ટિક ભોજન જેવા તત્વ જે સેચુરેટિડ, ટ્રાન્સફેટ, સુગર ડેન્સ એનર્જી ફૂડ થી યુક્ત આહારથી એમનો મોટાપો વધે છે. મોટાપો, એ ઘણી આહાર સંબંધી બીમારી, ખાસ તો હૃદય રોગ નું કારણ હોય છે. આનાથી ટાઈપ-૨ ડાયાબિટીસ અને સાંધાનો દુખાવો થઇ શકે છે.

આપણા બાળકનો મોટાપો કેમ દૂર કરવો?

સમતોલ આહાર કરવાથી માનસિક અને શારીરિક બન્ને પ્રકારની વૃદ્ધિ થાય છે. પણ ઉચિત આહારનો અર્થ શું છે? જો બાળક હર સમયે એક જ પ્રકારનું ભોજન કરે છે તો તેને કુપોષણનો ભય રહે છે. કારણ કે તેના થી બધા પ્રકારનું પોષણ નહિ મળે. વિકાસશીલ દેશમાં જેમકે ભારતમાં એસ્ટેટ ફૂડ ચલણ ખુબ તેજી થી વધી રહ્યું છે. આ સોડિયમ અને મેગ્નીશિયમ થી યુક્ત હોય છે. આ શરીરના સંતુલનને મોટાપા તરફ વાળે છે. આ બઘી સમસ્યાથી છુટકારો પાવવાનું એક માત્ર ઉપાય સંતુલિત ભોજન છે.

બચાવ આપણને ચિંતાથી દૂર રાખશે.

કુપોષણને નાનપણથી જ સમજી શકાય છે.

કુપોષણને સમજવા સૌથી સરળ રસ્તો બાળકના વજન પર ધ્યાન રાખવું.

આનો બીજા રસ્તો છે બાળકને સરખો આહાર ખવરાવવો, ડાયટ્રીશનની મદદથી આપણા બાળકને પૌષ્ટિક તત્વ ખવરાવવા. સાચી રીતે વજન ઓછું કઈ રીતે કરવું. તેમને બાળકના ભોજન વિશે જાણકારી આપવી, તેની તકલીફ પણ બતાવવી. જો બાળકમાં કોઈ વિશિષ્ટ તત્વ ઓછું હોય તો તેને તત્વ યુક્ત ભોજન કરાવું, સાથે-સાથે અન્ય ભોજન પણ કરાવું. બાળકમાં પૌષ્ટિક તત્વ ની અધુરાશ પુરી કરો, પણ ધ્યાન રાખજો કે બાળક સંતુલિત આહાર લેય. મોટાપા થી બચવા જેટલું વિચારીયે છે તેના કરતા ખુબ જ સેહલું છે. આપે ફક્ત સાચો પ્રયત્ન કરવાની જરૂરત છે. 

બાળકમાં મોટાપો ઓછો કરવાના પાઁચ નુસ્ખા:

૧. નાસ્તો જરૂરી છે

નાસ્તો સવારનો પહેલો ખોરાક હોવો જોઈએ. સારા નાસ્તાનો અર્થ બાળકને આખા દિવસની જરૂરી કેલરી દેવી. જો બાળકને નાસ્તો નહિ આપો તો તે કાયપણ ખાવાનું શરુ કરશે, કારણ કે નાસ્તો નહિ કરો તો લોહીમાંનું સુગર ઓછું થશે અને તમને ભૂખ લાગશે. ઉર્જા ઓછી થાય છે અને અંતે તમે અસ્વસ્થ આહાર લેશો. 

૨. કસરત કરાવો

જો બાળકના માંસ-પેશી પર કામ નહિ કરશું તો તે ઝકડાઈ જશે. જયારે પરસેવો થાય છે ત્યારે પરસેવા દ્વારા શરીર કચરા ને પણ બહાર કાઢે છે. નિયમિત વ્યાયામ થી મોટાપો દૂર રહે છે. અમુક કસરત દ્વારા વજન ઓછું કરવામાં મદદ મળે છે.

૩. પૂરતા પ્રમાણ માં ભોજન ખવડાવો

બાળકના આહાર ની માત્ર મોટા લોકો કરતા અલગ હોય છે. આ વાતનું વિશેષ ધ્યાન ત્યારે રાખવું જયારે, બાળક જંક ફૂડ અથવા ફાસ્ટ ફૂડ નું સેવન કરતા હોય. બાળક કેટલૂ ભોજન ખાય શકે છે તે જોવું અને જરૂર કરતા વધારે ન ખવડાવું. બાળકને ભાવતું ભોજન વધુ ખાવાની આદત હોય છે. ૩ થી ૮ વર્ષના બાળકને દરરોજ ૮૦ થી ૯૦ પ્રતિ કિ.ગ્રામ કેલરી ની જરૂર હોય છે. જયારે ૮-૧૨ વર્ષ ના બાળક ને ૬૦ થી ૮૦ પ્રતિ કિ.ગ્રામ કેલરી ની જરૂર હોય છે. કેલરી ની જરૂર પ્રમાણે દરરોજ આપણા બાળકને ૭૬% વસા, ૧૩% પ્રોટીન અને ૧૧% કાર્બોહાઇડ્રટ ની જરૂર હોય છે. 

૪. ગેજેટ્સ ના ઉપયોગ નો સમય ઓછો કરો

આપે સાચું વાંચ્યું છે કે બાળકનું વજન ઓછું કરવું હોય તો તેને ટી.વી., લેપટોપ અને મોબાઈલ ફોન વાપરવાનો સમય ઓછો કરો. આનો સહેલો અર્થ આ સમયે કોઈક શારીરિક કાર્ય માટે વાપરો.

૫. બી.એમ.આય નું ધ્યાન રાખો

બી.એમ.આય ના તપાસથી જાણવા મળશે કે શિશુ રેડઝોન માં છે કે નહિ. બી.એમ.આય દ્વારા જાણવા મળશે કે આપણા બાળકનું વજન કેટલું હોવું જોઈએ. સાથે-સાથે એ પણ માપી શકશો કે બાળકને સારા રેશા, પ્રોટીન અને વસા ને કેલરી ની માત્રા કેટલી લેવી જોઈએ., આ વાત યાદ રાખો આપણું બાળક જાડુ જ નથી પણ કુપોષિત પણ છે. તેમનું જંક ફૂડ ઓછું કરવા સાથે તમારે એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે, જરૂરી માત્રામાં પૌષ્ટિક આહાર લે. શિશુના પોષણ સબંધી અસમાનતા દૂર કરવાનો સહેલો રસ્તો તેમને સંતુલિત આહાર આપો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon