Link copied!
Sign in / Sign up
8
Shares

આપના ૧ મહિનાના શિશુને શીખવાની ત્રણ ગતિવિધિ😊

અભિનંદન, આપનું બાળક આખરે આવી જ ગયું. બાળક ને મેળવીને જે અનુભવ થાય છે તેનો કોઈ જવાબ જ નથી. આપ તેનું સંરક્ષણ અને જીવન ઉન્નત કરવાની ભાવના રાખો છો. આપનો એક મહિનાનો શિશુ તેના આસપાસના વાતાવરણ થી સંવેદનશીલ હોય છે, તેની સાંભળવાની અને જોવાની ક્ષમતા ધીરે-ધીરે વિકાસ પામી રહી છે. એક મહિનાના અંત સુઘીમાં તે ઘાટા કલર ને પારખવાની કોશિશ કરતો જોવા મળશે. અચાનક મોટા અવાજ થી તે ચોંકી (જબકિ) જશે.

આપના ૧ મહિનાના શિશુમાં વિકાસ:

આ સમયે આપના શિશુનો વિકાસ ઝડપથી થશે. તમે ધ્યાનથી અનુમાન કરશો તો તેમનામાં આ વિકાસશીલ ચિન્હ જોશો૧ મહિનાના અંતમાં તમે જોશો કે તે લાંબો અને ભારે થઇ ગયો છે. તે રમકડાં ઉપાડી નહિ શકે પણ તેમનાથી પરિચિત થશે.

શિશુ ધીરે-ધીરે તેનું ધ્યાન રાખવાની ગંઘ ઓળખવા માંડશે. તેમની જોવાની ક્ષમતા પુરી નથી હોતી પણ નજીકની વસ્તુને જોઈ શકે છે.

શરૂના દિવસોમાં તે આંખો બંધ જ રાખે છે પણ સમયે સમયે તે ઘેરા રંગો અને વિભિન્ન ચિત્રો તરફ પ્રતિક્રિયા દેવાની શરુ કરશે. આપનો શિશુ આપનો અવાજ ગર્ભાવસ્થાથી જ પરિચિત હોય છે. તેમની સાથે વાત કરો. તેમને મોટેથી વાત કરવા કરતા ધીમી અને વિનમ્ર અવાજ વધુ પસંદ પડશે.

એક મહિનાના શિશુને શીખવાની ત્રણ ગતિવિધિ:

આ ત્રણ ગતિવિધિ એક મહિનાના શિશુ માટે અપનાવી શકો છો. આ ગતિવિધિ બાળકને પુરી સુરક્ષિત રાખે છે અને તેની શારીરિક વિકાસમાં મદદ પણ કરે છે:

આપના બાળકને માથા ,અંતે સહારાની જરૂર છે: આપનું બાળક નાનું છે અને તેને હજી માથા નો ટેકા ની જરૂર છે. આપના શિશુના માંસપેશીયો મજબુત થવા સમય લાગશે.

થોડા મહિનામાં તે પોતાનું માથું ટેકા વગર રાખી શકશે. અત્યારે તમે તેને માટે હેડ રેસ્ટનો ઉપયોગ કરી શકો.

એક મહિનાના શિશુને ધ્યાન રાખવાની ક્ષમતા આપના શિશુને ધ્યાન રાખવાની સમતા ધીરે-ધીરે વિકસિત થશે. આ થોડી જરૂરી વસ્તુ છે જેના પર આપ ધ્યાન આપી શકો છો.

જો તેની જાતે જ મોઢું નિપલ અથવા બોટલ તરફ કરી લેશો. તે તમારી પાસે આવવા પોતાની બાહો ફેલાવશે.

આપ સમય સાથે તેની પકડ મજબુત થતી જોશો.

જયારે તેની હથેળી પર આંગળી મુકશો ત્યારે તેની પકડ અનુભવશો, તે તમને ક્યાંક નહિ જવા દે. રોવું: તમે ગમે તેવા તૈયાર થયા હોવ પણ તેની શિશુ પર કોઈ અસર નહિ હોય. તમે તેને ફક્ત રોતો ન જોઈ શકો. પણ તેના વધારે પડતો સમય રદવા માં જ જાય છે. આ તેમની અસહજતા જાહેર કરવાની રીત હોય છે. આ થોડીજ ગતિવિધિ જે એક મહિનાના શિશુ માટે ઉપયોગમાં લઇ શકાય.

તો આપે આ સ્થિતિમાં શું કરવું જોઈએ?

તેના ડાયપર ને જોવો, હોય શકે તેને બદલવું પડે. ધ્યાન આપો તે ક્યાંક ભૂખ્યો તો નથી ને. 

ધ્યાન આપો તેને બોલાવવાની (વહાલની) જરૂર તો નથી ને.

જોવો કે તેને ઊંઘ તો નથી આવતી.

જુઓ કે આસપાસનું વાતાવરણ તેને અનુકૂળ છે કે નહિ.

શીશુંના રોવા પર પરેશાન ન થાવ કારણ આ સ્તર પર શિશુ પાસે આપણી સાથે સંપર્ક કરવાનો આ એક જ રસ્તો હોય છે તેના રોવા પર પ્રતિક્રિયા જરૂર આપો અને તેને ખુબ જ વહાલ કરો.

શું તમારા શિશુનો વિકાસ સામાન્ય છે?

આ ચિંતા દરેક માં ને હોય છે. આથી તમારો આ સંતાપ દૂર કરીએ.

પહેલા જાણી લો કે દરેક બાળક અનોખા હોય છે અને તે તેની રીતે વિકાસ પામે છે. નીચે થોડાક સામાન્ય નિર્દેશ આપેલા છે:

જો આપનું બાળક સમય પૂર્વ જ જન્મ્યું હોય તો તે અલગ ગતિવિધિ થી શરૂઆત કરશે. આ કારણે જ ડૉક્ટર સમય પૂર્વ જન્મેલા બાળકની બે આયુ આપે છે.

પહેલી આયુ જે શિશુના જન્મ થી ગણાય છે.

બીજી આયુ જે શિશુના નિર્ધારિત પ્રસવ તારીખથી ગણાય છે.

તમારા શિશુના વિકાસ સાચી આયુ અનુસાર માપવું જોઈએ નહિ કે તેમના વાસ્તવિક જન્મ અનુસાર. આ રીતે આપણા શિશુનું સાચું સ્વસ્થ વિકાસ માપવામાં મદદ થશે.

આશા કરીએ છીએ આપને એક મહિનાના શિશુની ગતિવિધિ એ પસંદ આવી હશે. જો આપને કોઈ સમસ્યા હોય યો ડોક્ટરની સલાહ લો.

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon