Link copied!
Sign in / Sign up
0
Shares

ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા એ આપી ગુડ ન્યૂઝ, સોશિયલ મીડિયા પર થઈ કૉમેન્ટ્સની વરસાદ😍😍

ભારતીય રમતોની જગતથી એક સારા સમાચાર મળ્યા છે. ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ હાલમાં સોશિયલ મીડિયા પર સારા સમાચાર શેર કર્યા છે. હા .. સાનિયા મિર્ઝા ટૂંક સમયમા માં બનવાની છે, જેની માહિતી શોએબ અને સાનિયા એ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્વીટ ફોટાની સાથે શેર કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં ત્રણ ટી-શર્ટ્સ છે. જેમાં એક ટી-શર્ટ આવવાવાળા બાળકની છે, જેની નીચે મિર્ઝા-મલિક લખવામાં આવ્યું છે. આ ફોટોમાં દૂધની એક બોટલ પણ છે. અને ફોટોનું કૅપ્શન છે #બેબીમિર્ઝામલિક.

એમના આ પોસ્ટ પર ફેન્સ ના કૉમેન્ટની વરસાદ થયી છે. કેપ્શનની આગળ દિલ અને દિલની આગળ નાના બાળકની ઇમોજીવાળું સ્માઈલી બનાવેલું હતું. તમારે જણાવી દઈએ કે સાનિયાએ આ વાત પહેલેથી જ કહી દીધી છે કે તેમના પતિ શોએબ મલિકને પુત્રી જોઈએ છે અને બાળકની સરનેમ મિર્ઝા મલિક રાખશે.

તમને જણાવી દઈએ કે શોએબ સાથેના લગ્નના કારણે સાનિયાને ઘણી બધી પ્રોબ્લેમ્સ નો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમણે કોઈની સાંભળ્યા વગર તેમના સંબંધો જાળવી રાખ્યા હતા, અને હવે તે બંને તેમના મેરીડ લાઇફથી ખૂબ જ ખુશ છે અને ઘણીવાર તેઓ જાહેરમાં એકબીજા માટેનો પ્રેમ વ્યક્ત કરે છે અને તેમના ફોટોગ્રાફ્સ શેર કરતા રહે છે. અમણા માટે, શોએબ અને સાનિયાને અમારા તરફથી ખૂબ અભિનંદન.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon