Link copied!
Sign in / Sign up
0
Shares

આ માંથી કોઇ પણ ૧ નિશાની હોય તો, સમજો તમારું ગર્ભસ્થ બાળક બીમાર છે😰😰

સામાન્યરીતે ગર્ભમાં ઊછરી રહેલ બાળકની રોગ પ્રતિકારક શક્તિ ખૂબજ નબળી હોય છે. એટલે જ તેમને રોગ થવાની શક્યતા ખૂબજ બધી જાય છે. બાળક આપણી નજર સામે હોય તો તેની સમસ્યા જાણી શકાય છે, પરંતુ ગર્ભસ્થ બાળકની સમસ્યા જાણવી ખૂબજ મુશ્કેલ બની જતી હોય છે. અમે આજે કેટલીક સરળ નિશાનીઓ લાવ્યા છીએ, જેના પરથી તમને પણ જાણ થઈ જશે કે, બાળકને કઈંક શારીરિક તકલીફ છે.

૧. ધબકારા ન સાંભળવા 

ગર્ભમાં બાળક જયરે ૧૦ વિક નું થાય ત્યારે ધબકારા સાંભળવા લાગે છે. યોગ્ય વાતાવરણ કે વધુ પડતા સ્ટ્રેસના કારણે આવું કઈંક થાય તો ડોક્ટરનો સંપર્ક જરૂર કરો 

૨. ક્ર્મપ્સ 

બીજા કે ત્રીજા ત્રિમાસિકમાં અચાનક રક્તસ્ત્રાવ થવા લાગે તો તે વેહલી પ્રસુતિના નિશાન છે 

3. પીઠમાં ગંભીર દુખાવો 

દરેક ગર્ભવતી સ્ત્રીને પીઠમાં દુખાવો થ્તોજ  હોય છે. પણ જો દુખાવો અતિશય હોય તો તે કીડની કે બ્લેડર ઇન્ફેકશનના કારને હોઈ શકે છે 

૪. અસામાન્ય વજાઇનલ ડીસ્ચાર્જ 

સામાન્ય ડીસ્ચાર્જ ગંધ કે રંગ વિહીન હોય છે અથવા સફેદ હોય છે. પણ જો તે સખ્ત ગંધ વાળું કે પછી રક્ત વાળું હોય તો તેનો અર્થ છે કે બાળક સરખું નથી 

૫. હલન-ચલણ ન કરવું 

આ એક ટેસ્ટ છે, બાળકોનો સમયસર યોગ્ય વિકાસ થાય છે કે નહિ તે જણાવે છે, જો ટેસ્ટ રીઝલ્ટ યોગ્ય ન આવે તેમને જન્મબાદ તરતજ શ્વસન અને લોહીના દબાણની સમસ્યા થઈ શકે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon