Link copied!
Sign in / Sign up
1
Shares

આખરે દીકરી સાથે જોવા મળી દયાભાભી, આશીર્વાદ લેવા પહુંચ્યા ગુજરાતના આ પ્રખ્યાત મંદિરે

તારક મેહતા કા  ઊલટા ચશ્માંમાં આપણી પ્રિય કલાકાર દયાભાભી એટલે કે દિશા વાકાણીએ ૨૮ નવમ્બર ના રોજ એક સુંદર બાળકીને જન્મ આપ્યો હતો. પ્રેગ્નેન્સીના કારને દિશાએ શો માં થી રજા લઇ લીધી હતી ત્યારબાદ શ્રીમંત યોજાયું હતું, અને ડીલીવરી બાદ પહેલીવર દીકરી સાથે બહાર આવી છે દિશા. 

બાળક માટે પ્રાર્થના કરવા માટે આ કપલ જામનગર સ્તીઠ નાગેશ્વર મંદિરે શીશ ન્માવા આવ્યા હતા. દયાભાભી સાવ સાદી રીતે આ મંદિરે પોતાના પરિવાર સાથે આવ્યા હતા. ગ્રીન કલરની સાદી અને સાદો શણગાર કર્યો હતો.

હાલ તે પોતાનું મધરહૂડ એન્જોય કરી રહી છે. જોકે શું તમે જાણો છો કે ઘર ઘરમાં ફેમસ આ એક્ટ્રેસની દીકરીનું નામ શું છે?

એક ફેમસ વેબસાઈટના રિપોર્ટ અનુસાર દિશા વાકાણીએ પોતાની લાડલી દીકરીનું નામ સ્તુતિ રાખ્યું છે. જેનો અર્થ પ્રાર્થના તેમજ વખાણ થાય છે. હાલ દિશા વાકાણી પોતાની લાડલી સાથે ખૂબસૂરત પળ એન્જોય કરી રહી છે.

શો છોડવાની હતી ચર્ચા

તાજેતરમાં જ એવી ચર્ચા હતી કે દિશા વાકાણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી રહી છે. એવી ચર્ચા હતી કે નાની દીકરીનું ધ્યાન રાખવા તે આ શોને અલવિદા કહી રહી છે. નોંધનીય છે કે આ શો ટીઆરપીની લિસ્ટમાં હંમેશા ટોપ 10માં જ રહે છે.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon