Link copied!
Sign in / Sign up
0
Shares

આજે જાણો, તમારા પતિના હૃદયની અજાણ વાતો😍💕😍

ક્યારેક, તમને તમારા પતિને સમજવા ખુબ મુશ્કેલ થઇ જાય છે કારણ કે તે ક્યારેય વાત જ નથી કરતા! એ ક્યારેય પોતાની મુશ્કેલીઓ તમારી સામે વ્યક્ત જ નથી કરતા. ત્યાં સુધી કે તે તમને એમ પણ કહેતા નથી કે તેમના કામમાં બાધાઓ આવી રહી છે, એટલે જ કે તેની તકલીફ સાંભળીને તમે વ્યગ્ર ન થઇ જાવ.

નિરાશ ન થશો, નીચે આપેલા ઉપાયો થી પોતાના પતિને સમજવાની કોશિશ કરો-

એ બધી વસ્તુનું ધ્યાન રાખે છે

તમારા પતિ તમારા કીધા વગરજ તમારી બધી જ વાતો પર નજર રાખે છે, તમારી દરેકે વાત જાણવાની ઉત્સુકતા રાખે છે. એની નજર કાયમ તમનેજ શોધી રહી હોય છે. રસ્તામાં જો કોઈ સુંદર સ્ત્રી તમારા બન્નેની બાજુમાંથી પસાર થાય તો, થઇ શકે છે કે તમારા ધ્યાનમાં આવ્યા પહેલાજ તમારા પતિએ તેને જોય લીધી હોય.

તમારા પતિ અભિમાની માણસ છે

એક પુરુષનો ઈગો ખુબ મહાન હોય છે; પરંતુ કાચની જેમ નાજુક પણ હોય છે. તેને તેનો ઈગો સંભાળવામાં જ મુશ્કેલીઓ આવશે. તમારે સાવચેત રેહવું પડે છે કે તમે લાપરવાહી કરીને તેમના ઈગોને ઠેસ ન પહુંચાડો. એ પોતાના ઈગોથી એટલા બધા હેરાન થઇ જાય છે કે, હસી મજાક કરવાનું શરુ કરી દે છે. તેને પોતાની કિંમત ત્યારેજ સમજાય છે જયારે, તમે તેને સારૂ મેહસૂસ કરાવો છો.

તેમની માતા બનવાનો પ્રયત્ન ન કરો 

એ વાતનું જરૂર ધ્યાન રાખો કે તમે તમારા પતિનો પ્રેમ, તેનું જેવન અને તેની પત્ની છો; ન કે તેમની માતા. તમારી મમતા તમારા બાળકને દેખાડવી જોઈએ અને તમારા પતિને નહિ. એક સારા જીવન-સાથી બનવાનો પ્રયત્ન કરો ,બસ, તેની માતા બનવાનો નહિ.

તેમની પ્રેમ કરવાની રીત જુદી છે

સાચું જીવન ફિલ્મી દુનિયાથી ખુબ જ અલગ છે. જો તમારા પતિ તમને હીરોની જેમ પ્રેમ નથી દેખાડતા, તો એમ ન વિચારો કે તે તમને પ્રેમ નથી કરતા. તમને એમનો પ્રેમ જતાવવાની રીત લાગે છે કે તે તમને ડિનર પર લઇ જાય, અથવા ફૂલોનો કલગી આપીને સરપ્રાઈઝ કરે, એ ભલે તમને સૌ વાર "આય લવ યુ" ન કહે પરંતુ તે તેનો પ્રેમ અલગ રીતે દર્શાવે છે. તમારા પતિ તમને ખુબ જ સ્નેહ કરે છે.

તે ફક્ત એ જ કરશે જે તેમને યોગ્ય લાગશે

તમે પોતાને એ અવસ્થામાં જરૂર જોશો જયારે તમને તમારા પતિની પસંદ અને ના-પસંદનો ખ્યાલ જ નહિ આવે. એ જાણવાનો પ્રયત્ન કરો કે તેને કઈ વસ્તુ પસંદ નથી તો તમને આપમેળે જ ખબર પડી જશે કે તેને શું પસંદ છે. તેને જો બિરયાની કરતા વધારે પિઝા પસંદ હોય અને ક્રિકેટથી વધુ ફૂટબોલ; તમારે બસ એટલુંજ કરવાનું છે કે તમે એની પસંદગીનો મજાક ન ઉડાડો અને એની પસંદની કદર કરો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon