Link copied!
Sign in / Sign up
2
Shares

આ વૃધો ના જોડા એ બતાવ્યુ કે સાચો પ્રેમ અત્યારે પણ હાજરા-હજુર છે: જુઓ આ ફોટાઓ💖💞

જેણે પણ 'Up' એનિમેશન જોય, તે બુઢા થયેલ કપલ કાર્લ અને એલી ફ્રેડરિક્સન ની પ્રેમ કથા જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા હશે. આ જ ના જમાનામાં સાચો પ્રેમ જોવા કે સાંભળવા નથી મળતો ત્યાં આમણે દેખાડી દીધું કે આજે પણ ક્યાંક ને ક્યાંક સાચો પ્રેમ જીવિત છે.

રશિયન ફોટોગ્રાફર ઈરિના નીદયાલકોવા એ આ ફોટોને પ્રગટ કાર્ય છે. ફેસબુક પર પોસ્ટ થયા પછી બધા લોકોએ આને સારો રિસ્પોન્સ આપ્યો છે. સેર્ગીઈ જે 45 વર્ષના છે અને વેલેન્તિના જે 62 વર્ષના છે જેને એવી પ્રેમ કથા બતાવી કે શૂટિંગમાં બધા રોઈ પડ્યા. આ લોકો ફોટોશૂટ થયા પહેલા એકબીજાને ક્યારેય મળ્યા નહોતા અને ફોટામાં આટલો બધો પ્રેમ પ્રદર્શિત કર્યો છે કે દુનિયામાં પ્રેમ કાયમ રહે.

જુઓ તેમના પ્રેમની તસ્વીરો 

 

 

 

 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon