Link copied!
Sign in / Sign up
1
Shares

આ રીતે જાણો કે તમારા શિશુ ને પૂરતું દૂધ મળે છે કે નહિ?

બાળકના જન્મ પછી ત્રણ થી છ મહિના સુધી તેને ફક્ત માઁ નું દૂધ જ પીવું જોઈએ. જેથી તેને પૂરતું પોષણ મળે. વધારે પડતા બાળકો છ મહિના માઁ નું દૂધ જ લે છે અને બધાનું કશું નથી લેતા તો કેમ ખબર પડે છે તેને પૂરતું દૂધ મળે છે.

આપના સ્તન માનું દૂધ બોટલની જેમ માપી ને નથી અપાતું, તો તમને ખબર ન પડે કે શિશુ કેટલું દૂધ પીવે છે. આથી વાસ્તવિકતા ત્યારે જ ખબર પડે જયારે શિશુ ભૂખ લાગવાના સંકેત આપે. આ થોડા રસ્તા છે જેનાથી શિશુ દર્શાવે છે કે તેમને ભૂખ લાગી છે.

શિશુનું વજન ચેક કરાવતા રેહવું

શિશુ નું વજન જણાવશે કે તેને પૂરતું દૂધ મળે છે કે નહિ. સ્વસ્થ રીતે જન્મના ૧૦ થી ૧૪ દિવસો વચ્ચે ફરીથી વજન વધવું જોઈએ અને પછી થોડા મહિના સુધી દરરોજ (૨૮ ગ્રામ્સ) વધવું જોઈએ. આ યાદ રાખજો કે જન્મના પહેલા અઠવાડીએ ૫ થી ૧૦ ટકા વજન ઓછું થાય છે. હોસ્પિટલ માંથી રજા મળ્યા બાદ બાળ વિશેષણ દ્વારા વજન કરાવવાનું નિયમિત કાર્ય ક્રમ રાખવો જોઈએ જેમ થી તમે ખરા માર્ગે છે તે જણાશે.

શિશુના મળ પર ધ્યાન રાખો

શિશુ પ્રત્યેક વખતે સ્તનપાન પછી મળ ત્યાગ કરે છે જેનો મતલબ છે કે લગભગ ૧૨ વખત. આનો અર્થ છે ૬ થી ૮ વાર પેલ, રંગહીન નેપી અને ૨ થી ૫ વાર સ્ટીડી, ઢીલો, પીળો જે સ્તનના દૂધ નો મળ છે. જે સ્તનના દૂધના પચવાનો સામાન્ય સંકેત છે. બે મહિનાના અંત સુધી આપનો શિશુ ઓછું મળ ત્યાગ કરે છે અને પછી દિવસમાં એકવાર થાય છે.

શિશુનો મૂડ

મોટાની જેમ શિશુ પણ જમ્યા પછી થાકી જાય છે. સ્તનપાન પછી શિશુ સંતુષ્ટ દેખાવો જોઈએ. ક્યારેક તેમને ઊંઘ આવી શકે છે. ડચકા લેવા અથવા અંતમાં ધીમે ધીમે ચૂસવું દર્શાવે છે કે શિશુનું પેટ ભરાય ગયું છે.

પોતાના શરીરના સંકેતો પણ પારખો

આપના સ્તનોની બનાવટ પણ બતાવે છે કે શિશુ બરાબર દૂધ પીવે છે કે નહિ. સ્તનપાન બાદ સ્તન મુલાયમ રહે તો સમજવું શિશુ એ પૂરતા પ્રમાણમાં ભોજન કર્યું છે. પણ જો સ્તન કડક રહે તો સમજવું શિશુને પૂરતું દૂધ નથી મળી રહ્યું.

ચેતવણીના સંકેત પર ધ્યાન આપો

આપજો બીજા પણ ઘણા સંકેત હોય છે જો તમારો શિશુ દૂધ પીધા ના ૪૫ મિનિટ પછી ચીડ-ચીડે થાય અને રોવે. ઘાટ રંગનું દુર્ગધ વાળું મૂત્ર ત્યાગ કરે તો તેને પૂરતું દૂધ નથી મળતું.

યાદ રાખો

આવશ્યકતા હોય તો બીજું પણ સપ્લીમેન્ટ આપો, જો કે સ્તનના દૂધ માં બધું પોષણ હોય છે. સ્તનના દૂધમાં પોશાક તત્વ પૂરતા ન હોય તો આપ કૈક અલગ લઇ શકો છો. જેમ કે ઓરલ વિટામિન ડી શિશુમાટે વિટામિન બી ૧૨ માટે ડોક્ટરની સલાહ પ્રમાણે લઇ શકાય છે. પણ માતાઓ સહુથી જરૂરી વાત શાંત રહો અને શિશુના પોષણ કરવા પોતાના શરીર ની ક્ષમતા પર વિશ્વાસ રાખો. આ બધી જાણકારી થી વ્યવસ્થિત પ્રમાણે સ્તનપાન કરાવી શકશો. કોઈ સમસ્યા હોય તો આનાથી રસ્તો મેળવી શકશો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon