Link copied!
Sign in / Sign up
2
Shares

‘ચીની કમ’ ની આ નાની અભિનેત્રી હવે થઈ ગઈ છે ખુબ જ હોટ.. તમે ઓળખી પણ નઈ શકો😲

જો તમને 2007 માં આવેલ અમિતાભ બચ્ચનની ફિલ્મ યાદ હશે તો તમને ફિલ્મની બાળ અભિનેત્રી પણ યાદ હશે જે જોવામાં અત્યંત સુંદર હતી. તમને જણાવી દઈએ કે આ બાળ અભિનેત્રીનું નામ સ્વીની ખારા છે અને તેણે ન ફક્ત શરિફ ફિલ્મો પરંતુ અનેક ટીવી શોમાં કામ કર્યું છે.

 

સ્વીની ખારા

પરંતુ આજે સ્વીની ખારા ખૂબ મોટી થઈ ગઈ છે અને કોઈ બોલીવુડની અભિનેત્રી થી કમ નથી. આ ફોટોમાં તે ખૂબ હૉટ અને સુંદર દેખાઇ રહી છે. આ ફોટો ફિલ્મ ‘ચીની કમ’ નો છે, તમે આ ફોટોમાં જોઈ શકો છો કે સ્વીની પહેલા કેટલી સુંદર અને ચતુર હતી.

આજે ‘ચીની કમ’ ફિલ્મને પુરા 10 વર્ષો થઈ ગયા છે. તે સમયે આ ફિલ્મે લોકોને ઘણા ખુશ કર્યા હતા અને આ ફિલ્મ ખૂબ જ પ્રિય હતી. આજે તમને બતાવીએ કે સ્વીની ખારા 18 વર્ષની થઈ ગયી છે અને આ અભિનેત્રીની સાથે સાથે મોડેલિંગ પણ કરે છે અને તેના આ ફોટો તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરે છે.

આ ફોટા જોઈને આપણે એમ કહી શકીએ કે સ્વીની ખૂબ જ સ્ટાઇલીશ છે અને તેઓ સારી એવી ડ્રેસિંગ સેન્સ પણ ધરાવે છે. સ્વીની સોશિયલ મીડિયા પર ફોટો શેર કરે છે અને લોકોને પણ આ ફોટાઓ ખૂબ જ ગમે છે.

આ છે સ્વીનીના કેટલાક વધુ સુંદર અને આકર્ષક ફોટા છે.

 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon