Link copied!
Sign in / Sign up
12
Shares

આ મહિલા માથાના દુખાવાથી પરેશાન થઈ ડોક્ટર પાસે પહુંચી, થોડી વારમાં કાનમાં થી નીકળી માકડી અને પછી...😰😰

આજકાલ અવારનવાર ઘણી વિડીઓ વાઈરલ થતી હોય છે. એવા ઘણા વિદીઓસ બનાવવા માં આવે છે જેને જોઇને કોઈને શર્મા આવે છે અથવા કોઈ ડરી જાય છે, તો કોક વિદીઓથી ઘણું બધું શીખવા પણ મળે છે. સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે આ વિડીઓ એ લોકોજ જોવે જેને ડર ન લાગતો હોય. અને જે મજબૂત હ્રદયના હોય. કારણકે આ વિડીઓ જોઇને તમે કદાચ સુઈ પણ નહિ શકો. 

મામલો શરુ થયો માથાના દુખાવાથી 

આ મહિલાને માથાનો દુખાવો ધીરે ધીરે શરુ થયો અને પછી અચાનક એવો વધી ગયો કે સહન કરવું મુશ્કિલ થે ગયું. તરત તે ડોક્ટર પાસે ઈલાજ કરવા ગઈ. ડોક્ટર ચોંકી ગયા જયારે તેમને માથાના દુખાવાની સચ્ચાઈ ખબર પડી. ડોક્ટર જે ચેક કર્યું તે જોઈ તમે ડરી જશો

 આખો મામલો કર્નાટકનો છે 

થયું એવું કે બેન્ગલુરું માં હેબ્બલ નામની જગ્યા પર રેહતી આ મહિલા બહાર સુતી હતી અને ત્યારેજ એક ખતરનાક વસ્તુ તેમના કાનમાં કયારે ઘુસી ગયું ખબરજ ન પડી. પછી જયારે માથાના દુખાવાની સમસ્યા આવી અને જયારે ડોક્ટરે તપાસ કરી તો ખબર પડી કે કાન માં આ ખતરનાક કીડો ઘુસી ગયો હતો 

વિડીઓ જુઓ અને સચેત થઈ જાવ 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon