Link copied!
Sign in / Sign up
0
Shares

આ કારણોથી પેદા થાય છે ટ્રાન્સજેન્ડર બાળક, પ્રેગ્નેન્સીમાં રાખો આ વાતોનું વિશેષ ધ્યાન😲🤰☝️

ટ્રાન્સજેન્ડર શબ્દથી તમે બધાને ઓળખાણ હશે. આ એક એવો જેન્ડર છે જે ન તો પુરુષોમાં આવે કે ન સ્ત્રીઓમાં આવે, હા એ વાત સાચી છે કે ભારત સરકારે આ જેન્ડરને પણ બધી આઝાદી આપી છે પણ સમાજને સમજવું મુશ્કિલ છે. જ્યારે પતિ પત્ની એકબીજાને પ્રેમ કરે છે ત્યારે બન્ને ચાહતા હોય છે કે તેમનું બાળક સુંદર પેદા થાય. 

દરેક માં નું સપનું હોય છે

 

દરેક સ્ત્રી અને પુરુષ માટે માતા-પિતા બનવું એક આશીર્વાદ જેમ સમજે છે. નોર્મલી લગ્નના ૨ થી 3 વર્ષ દરેક પતિ પત્ની એક બીજા માટે આપે છે અને પછી બાળકો લાવવાનું વિચારે છે. પણ એક સમય હતો જયારે લગ્ન માત્ર અંશને આગળ વધારવા માટે કરાવતા હતા 

દરેક પ્રેગનેન્ટ સ્ત્રી માટે જરૂરી છે શરૂઆતના આ પળ

તમને જણાવી દઈએ કે પ્રેગનેન્ટ સ્ત્રી માટે શરૂઆતના 3 મહિના ખુબજ ગંભીરના હોય છે. દરેક પ્રેગનેન્ટ મહિલાએ શરૂઆતના 3 મહીને શાંત અને સતર્ક રેહવું જોઈએ., વાત એમ છે કે શરૂઆતના 3 મહિનામાં બાળકનું લિંગ બને છે અને આ સમયે તણાવ સ્ત્રીઓ માટે ખતરનાક સાબિત થાય છે 

તાવ છે કારણ

 

તમને જણાવી દઈએ કે સ્ત્રીને પેહલા 3 મહિના માં તાવ આવે કે સ્ત્રી કોઈ ભરી ડોઝની દવા પીવે તો તેનો સીધો અસર બાળક પર પડે છે જેમાં બાળક મહિલાનું રૂપ બહારથી ધારણ કરે પણ અંદરથી મર્દ હોય અથવા એવું પણ થઈ શકે કે તેનું બહારી શરીર મર્દનું હોય અને લક્ષણ છોકરીઓના હોય 

ટોક્સિક ખોરાકનું સેવન 

આ સમયમાં ઘણીવાર મહિલાઓને સારું ભોજન સાથે ઘણા પ્રકારના ફળ ખાવાનું કેહવામાં આવે છે પણ એક વાત ધ્યાન રાખવી જોઈએ કે વધારે પડતું કેલ્શિયમ અને અનોર્ગેનીક પદાર્થ નું સેવન મહિલાઓ માટે ખરાબ અસર કરે છે અને બાળકના લિંગ પર અસર કરે છે 

ઉંધા સુઈ જવું 

પ્રેગનેન્ટ થતા પહેલા ઘણી સ્ત્રીઓને ઉંધા સુવાની આદત હોય છે અને એજ આદત પ્રેગનેન્સી વખતે પણ થતી હોય છે પેહલા 3 મહીને પેટ થોડુક બહાર આવે છે માટે ઘણી સ્ત્રીઓને એવું લાગે છે કે આવી રીતે સુવાથી કશુજ થતું નથી 

પણ વાત એમ છે કે આવી રીતે સુવાથી ગર્ભપાત થઈ શકે છે અથવા બાળકના લિંગ પર ખુબજ અસર કરે છે. માટે પ્રેગનેન્સી દરમ્યાન સુવાની પોઝીશન્સ ને સમજવું ખુબજ જરૂરી છે.  

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon