Link copied!
Sign in / Sign up
0
Shares

આ ગુજરાતણ પાસે કરિના લે છે જીમની ટ્રેનિંગ, ૧૨ દિવસના આપે છે ૪૦ હજાર રૂપિયા

હાલમાં જ કરિના કપૂરનો એક વર્કઆઉટ વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે એરપ્લેન કરતાં જોવા મળી હતી. આ વીડિયો કરિનાની ટ્રેનર ગુજરાતી એવી નમ્રતા પુરોહિતે શૅર કર્યો હતો. 

નમ્રતા ઘણાં સમયથી કરિનાને ટ્રેઈન કરી રહી છે. કરિના ફિટનેસને લઈ ઘણી જ એક્ટિવ છે. નમ્રતાને કરિના કપૂર મહિને ચાલીસ હજાર રૂપિયા ફી આવે છે. કરિના અઠવાડિયામાં ત્રણ દિવસ નમ્રતામાં પાસે ટ્રેનિંગ લે છે. એટલે કે મહિનાના 12 દિવસ કરિનાના સેશન હોય છે. નમ્રતા એક્ટ્રસને 45-50 મિનિટ સુધી વર્ક આઉટ કરાવે છે.

18 કિલો ઘટાડ્યું છે વજનઃ

નમ્રતાએ કહ્યું હતું કે ડિલિવરીના 45 દિવસ બાદથી જ કરિનાએ વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે તેણે 'વીરે દે વેડિંગ'નું શૂટિંગ પણ કરવાનું હતું. કરિનાએ તનતોડ મહેનતથી વધારાનું 18 કિલો વજન ઉતાર્યું હતું

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon