Link copied!
Sign in / Sign up
27
Shares

આ ઘરેલુ ઉપાયોથી 5 મિનિટમાં ગાયબ થઈ જશે માસિક ધર્મનો દુખાવો

યુવતીઓને દર મહિને માસિક ધર્મની સમસ્યામાંથી પસાર થવુ જ પડે છે પણ પીરિયડ્સના અસહનીય દુખાવાની સહન કરવુ સૌથી મુશ્કેલ કામ હોય છે. આવામાં આજે અમે તમને બતાવી રહ્યા છે પીરિયડ્સના દુખાવાને ઘટાડવાના કેટલાક ઘરેલુ ઉપાયો.. આ ઉપાયોથી 2 મિનિટમાં ગાયબ થઈ જશે તમારો આ દુખાવો.

 ૧. ગરમ પાણી - ગરમ ટોવેલ કે વૉટર બેગને પેટના નીચલા ભાગ પર મુકવાથી દુખાવો ઓછો થઈ જશે.. આ ઉપરાંત વર્તમાન દિવસોમાં ગરમ પાણીથી સ્નાન કરવાથી તમને દુખાવામાં આરામ મળે છે.

 ૨. તુલસી - આ નેચુરલ પેન કિલર અને એંટીબાયોટિકથી તમારા પેટનો દુખાવો 2 મિનિટમાં ગાયબ થઈ જશે. પીરિયડ્સ દરમિયાન તેને ચા કે પાણીમાં ઉકાળીને પીવો. તેનાથી તમારા પેટના દુખાવામાં આરામ મળશે.

 ૩. ગાજરનુ જ્યુસ - બ્લડ ફ્લો ઠીક ન થવાને કારણે પેટનો દુખાવો થવા માંડે છે. આવામાં ગાજરનુ સેવન કરવાથી પેટનો દુખાવો પણ ઠીક થઈ જશે અને બ્લડ ફ્લો પણ ઠીક થશે.

 ૪. અજમો - આ દિવસ દરમિયાન પેટમાં ગેસ બનવાને છે. આવામાં ગરમ પાણી સાથે અજમાનુ સેવન કરો. 5 મિનિટ પછી પેટની ગેસ અને દુખાવાથી છુટકારો મળી જશે.

 ૫. આદુ - આદુને બારીક સમારીને સારી રીતે ઉકાળી તેમા ખાંડ મિક્સ કરીને તેનુ સેવન કરો. તેનાથી તમારા પેટનો દુખાવો ઠીક થઈ જશે અને કોઈ પ્રોબ્લેમ પણ નહી થાય.

 ૬. વરિયાળી - એક કપ પાણીમાં વરિયાળીને સારી રીતે ઉકાળીને દિવસમાં 2-3 વાર તેનુ સેવન કરો.. તમને પેટના દુખાવામાં આરામ મળી જશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon