Link copied!
Sign in / Sign up
0
Shares

આ છે બોલીવૂડની સાફ ચરિત્ર હિરોઈન, ફિલ્મી કરિયરમાં કોઈ અભદ્ર દ્રશ્યો નથી આપ્યા👌😍

બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી હિરોઈનો આવે છે અને જાય છે.  જેમાંથી કેટલાકના નામ પણ આપણને ખબર નહિ હોય.  અને આજે જે અભિનેત્રી વિષે અમે તમને જાણવા જઈ રહ્યા છે તે એકદમ સાફ ચરિત્રથી ઓળખાય છે. તો ચાલો જાણીએ 

કોણ છે બોલીવૂડની સાફ ચરિત્ર વાળી હિરોઈન

 

આ અભિનેત્રી છે શિલ્પા શેટ્ટી. શિલ્પા નો જન્મ  જુલાઈ ૧૯૭૫ માં કર્નાટકા માં થયો હતો. તે સુનંદા ( માં ) અને સુરેન્દ્ર શેટ્ટી ની મોટી દીકરી છે. 

૧૯૯૩ સહાયક કલાકાર તરીકે કરિયરની શરૂઆત કરી

 

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી એ સહાયક કલાકાર તરીકે ૧૯૯૩ માં આવી ફિલ્મ બાઝીગર માં શાહરૂખ અને કાજોલ સાથે કામ કર્યું હતું, જેમાં તે કાજોલની બહેન ના રૂપમાં હતી.

કોઈ પણ ફિલ્માં આજ સુધી નથી આપ્યા કોઈ અડ્લ્ટ સીન 

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ પોતાના ફિલ્મી કરિયરમાં આજ સુધી કોઈ અડ્લ્ટ સીન નથી આપ્યા, ખબરો અનુસાર શિલ્પા અને અક્ષય વચ્ચે પ્રેમ સંબંધ હોવાની અફવાઓ હતી જેના કારને આજે પણ બન્ને એકબીજા સાથે વાત નથી કરતા 

૨૦૦૯ માં રાજ્કુન્દ્રા સાથે કાર્ય લગ્ન 

શિલ્પાએ ૨૨ નવમ્બર ૨૦૦૯ ના રોજ બીઝનેસ મેં રાજ કુન્દ્ર સાથે વિવાહ કર્યો અને આજે તે એક દીકરાની માં છે 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon