Link copied!
Sign in / Sign up
6
Shares

આ છે "ભાભીજી ઘર પર હૈ" ના વિભૂતિની રીયલ પત્ની, જોઇને અનીતા ભાભીને ભૂલી જશો

"ભાભીજી ઘર પર હૈ" આજે ટીવી જગતમાં સૌથી પોપ્યુલર શો છે. આ સીરીયલ આજે બેસ્ટ કોમેડી શો બની ગયો છે. આ શોની સૌથી ખાસ વાત તેના કલાકારો છે, જે તેમના રોલમાં એવી રીતે ફીટ બેસી ગયા છે કે આપણે તેમને એજ નામથી ઓળખવા અને બોલવા લાગ્યા છે.આજે આપણે વિભૂતિ નારાયણ મિશ્રાની વાત કરશું જેના નલ્લાપન ને લોકો ખુબજ પસંદ કરે છે. 

તમને જણાવી દઈએ કે શો માં વિભૂતિ નારાયણ મિશ્રાનો રોલ કરનાર આસિફ શેખ રીયલ લાઈફમાં ખુબજ અલગ છે. આજે અમે તમને વિભૂતિની રીયલ પત્ની સાથે મળાવી રહ્યા છે. 

આવો છે વિભૂતિ ઉર્ફ આસિફ શેખ નો પરિવાર

 

ભાભીજી ઘર પર હૈ ટીવી નો સૌથી પોપ્યુલર શો છે.વિભૂતિની દમદાર એક્ટિંગ અને નલ્લેપન ના જીવનના ઘણા લોકો ફેન છે. પણ તમને જણાવી દઈએ કે વિભૂતિ ઉર્ફ આસિફ શેખની ૨૪ વર્ષની દીકરી અને ૨૧ વર્ષનો દીકરો છે. હા, તમે બરાબર સાંભળ્યું, આ શોમાં વિભૂતિને જોઇને કોઈ નહિ કહી શકે કે તેની ઉમર આટલી બધી હશે. આશરે આસિફની ઉમર ૫૦ વર્ષની આસપાસ છે 

આ શોમાં વિભૂતિ અને અનીતા ભાભીની જોડીને ખુબજ પસંદ કરવામાં આવી છે. શો માં સોમ્યા ટંડન વિભૂતિ નારાયણ મિશ્રાની પત્નીનો રોલ કરે છે. શો માં વિભૂતિ પોતાની પત્નીને છોડી પાડોશી ભાભીને લાઈન મારતા નજર પડે છે. 

વિભૂતિ નારાયણ મિશ્રાની પત્ની છે બેહદ સુંદર 

આસિફ શેખની પત્નીનું નામ ઝેબા શેખ છે. તમને જણાવી દઈએ કે આસિફ અને ઝેબાના લગ્નને ૨૫ વર્ષ થઈ ચુક્યા છે. ઝેબા એક હાઊસ વાઈફ છે અને તેના દીકરા અને દીકરીને એક્ટિંગની લાઈન માં કોઈ રસ નથી તેઓ કંઇક બીજા કરિયરમાં રૂચી રાખે છે 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon