Link copied!
Sign in / Sign up
0
Shares

એલર્ટ : આ છે બોલીવૂડની સૌથી ખરાબ સાસુઓ😈😈

એવું માનવામાં આવે છે કરન જોહરને બોલીવૂડની બધી ચર્ચા વિષે ખબર હોતી રહે છે. ભલે તે પછી પ્રોફેશનલ લાઈફ હોય કે પછી કોઈની પર્સનલ લાઈફ. કરન જોહર બધાની બધીજ ખબર રાખતા હોય છે. હાલમાં કરન જોહર એક શો ચલાવી રહ્યા છે જેનું નામ છે " કોલિંગ કરન" જેમાં એક મુદ્દો હતો બોલીવૂડ કપલના દામ્પત્ય જીવન વિષે રેપીડ ફાયર રાઊંડ જેવા સવાલ કરનને પૂછવામાં આવ્યા કે

 

 

બોલીવૂડની સૌથી ખરાબ સાસુ કોણ છે ?

કરન ખાલી એક સારો ડીરેક્ટર નહી પણ સારો કલાકાર પણ છે. હાલમાંજ તેને એક રેડીઓ શો કર્યો છે ૧૦૪ FM પર. આ શો પર ઘણી બધા વિષયો પર ચર્ચા કરવામાં આવે છે. 

 

તો બોલીવૂડની સૌથી ડાકણ કે ખરાબ સાસુ કોણ છે ?

સામાન્ય વાત છે કે કરન આ સવાલને અવગણી શક્યો નહી, તો પરાણે તેને જવાબ આપ્યો કે સૌથી ખરાબ સાસુ છે જ્યાં બચ્ચન. જ્યાં બચ્ચન એશ્વર્યા રાય બચ્ચનની સાસુ છે. જો કે, ક્રિયા પ્રતિક્રિયા હાસ્યાસ્પદ હતી. અને આ વિકલ્પોમાં 1- શર્મિલા ટાગોર, 2- બબીતા કપૂર, 3- નિતુ કપૂર, 4- હેમા માલિની, 5- જ્યાં બચ્ચનનું . પરંતુ કરણએ તેમની વચ્ચે જયા બચ્ચનનું નામ પસંદ કર્યું.

ખાલી આટલુજ નહી જયારે કરનને પૂછવામાં આવ્યું કે સૌથી સારી વહુ કોણ છે કે પછી કોણ બનશે ?

અને કરનનો જવાબ હતો કે - સૌથી સારી વહુ દીપિકા પાદુકોણ બનશે, જે જલ્દી સિંહ પરિવારની વહુ બનવાની છે 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon