Link copied!
Sign in / Sign up
0
Shares

આ બોલીવુડ નાં તારાઓ એ અચકાયા વગર લીધો પેડમેન ચેલેંજ- જુવો ફોટોઝ


અક્ષય કુમાર ની ફિલ્મ 'પેડમેન' આજે થીયેટરોમાં આવી ગઈ છે અને આ ફિલ્મ નાં રીલીઝ પેહલા જ અક્ષયકુમાર નાં ધામ ધુમથી પ્રમોશન થવા લાગ્યુ હતુ. આ જ પ્રમોશન નો ભાગ હતો અક્ષય નો પેડમેન ચેલેંજ #PadManChallenge, જેમાં લોકોએ હાથમાં સેનેટરી નેપકીન લઈ ને ફોટો પડાવાનો હતો અને ઘણી બધી સેલેબ્રિટીઝ એ આ ચેલેંજ ને પુરો કરી ને ફોટોઝ સોશયલ મિડીયા પર શેર કર્યો હતો. તમે પણ જુવો કોન છે આ તારાઓ જેમણે કર્યો પેડમેન ચેલેંજ#PadManChallenge ને પુરો.

 

૧.દિપીકા પદુકોણ થી કરી હતી શરુઆત

૨.આલીયા ભટ્ટની પણ સ્ટાઈલ હતી હટકે

૩.અનિલકપુર અને રાજકુમર પણ કંઈ ઓછા નહતા

૪.ટ્વિંકલ ખન્નાએ પણ લીધો ચેલેંજ

૫.અદિતી રાવ હૈદરી એ પણ લીધો ચેલેંજ

૬.કુલ કેટરીના પણ પાછળ નાં રહી

૭.મિસ્ટર પરફેક્ટનીશ આમિર ખાને પણ ચેલેંજ

૮.ધક ધક ગર્લ માધુરી દિક્ષીતે પણ લીધો ચેલેંજ

૯.શબાના આઝમીએ પણ પેડમેન પ્રમોશન માં સાથ આપ્યો

૧૦.અનુષ્કા અને વરુણે પણ ખુલી ને લીધો પેડમેન ચેલેંજ

૧૧.ફિલ્મ ની એક્ટ્રેસ સોનમ કપુરે પણ ખુબ કર્યુ પ્રમોશન

૧૨.દિયા મીર્ઝા પણ આનો ભાગ બની

આજે પેડમેન રિલીઝ થઈ ગઈ છે, ગયે વખતે અક્ષય કુમારે આ દેશ માં શૌચાલય નાં મુદ્દા પર ફિલ્મ 'ટોયલેટ એક પ્રેમ કથા' દ્વારા બધાને ચોંકાવી દીધા હતા અને હવે સેનિટરી પેડ નાં સેંસિટિવ મુદ્દાને લઈને અક્ષયે ખુબ ગર્વ વાળુ કામ કર્યુ છે. જે પીરીયડ ના વિશે લોકો વાત કરતા પણ નથી ગમતુ આજે અક્ષયે એ જ મુદ્દા ને લઈને લોકો ને વિચારવામાં મજબુર કરી દીધા છે. તમે પણ તમારી વિચારણા જરુર શેર કરો.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon