Link copied!
Sign in / Sign up
2
Shares

બોલીવૂડની આ અભિનેત્રીએ ઘટાડ્યું વજન, ટ્રીક અપનાવી તમે પણ મેળવો ફાયદો😍😍

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે ફીટ દેખાય કારણકે ફેટ દેખાવું ખરાબ તો છેજ પણ સાથે સાથે ગંભીર સમસ્યા પણ લાવે છે, પણ આ બોલીવૂડ અભિનેત્રીએ જે રીતે પોતાને ફીટ બનાવી છે તે વાંચીને વિશ્વાસ કરવો મુશ્કિલ લાગે છે. મોટી થતી જાતી હુમ કુરેશીએ મહીનોમાં વજન ઓછુ કરી દીધું 

ગેન્ગસ ઓફ વસેપુરથી ફિલ્મોની શરૂઆત કરનારી હુમા કુરેશીને દરેક જાતની ઓફર મળી અને પોતાનો અભિનય પણ સુંદર રીતે બતાવ્યો. ઘણી વાર લોકો ટ્વીટ કરી તેના વજન પર કમેન્ટ કરતા હતા. અને આજે તેને બધાને ટ્વીટ દ્વારા મોઢા બંધ કરી દીધા

 

હુમા છેલ્લા ઘણા દિવસોથી જીમમાં પરસેવો કાઢે છે, તેને યોગા અને ૨૮ દિવસનું ડીટોક્સ ડાયટ ફોલો કરી વજન ઉતાર્યું છે, તે જણાવે છે કે જો તમારે વજન ઓછુ કરવું હોય તો ખાંડ અને સોડા જેવા પદાર્થથી દુર રેહવું જોઇએ અને હેલ્થી ફૂડ થી દિવસની શરૂઆત કરો 

હુમા કુરેશી આખા દિવસમાં હલકું ફૂલકું નાસ્તો કરે છે, પણ વજન ઓછુ કરવા માટે તમારે ડોક્ટર ની સલાહ જરૂર લેવી પડશે નહિતર ઊંધું પડશે બધું

 

હુમાની આગામી ફિલ્મ રજનીકાંત જોડે છે જેનું નામ કાલા છે 

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon