Link copied!
Sign in / Sign up
6
Shares

આ ૧૨ વર્ષની દીકરીએ પોતાના નાના ભાઈની કરી ડિલિવરી😱😱

મળો જેસી ડેલપેના, એક ૧૨ વરસ ની છોકરી જેને ડોક્ટરો સાથે મળીને પોતાના નાના ભાઈ ને ડિલિવર કરવામાં મદદ કરી!

હા! તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આ નાની છોકરી એ પોતાની માં ની ડિલિવરી ની બધી પ્રક્રિયા મા ભાગ લીધો અને પોતાના નાના ભાઈ ને ડિલિવર કરવામાં ડોક્ટર થી આગળ રહી. ડિલિવરી વખતે હોસ્પિટલ મા જે વાતાવરણ હતું એ સૌથી અલગ અને સુંદર દૃશ્ય હતું. અમે તમારા માટે એ ફોટો લાવ્યા છે જેમાં એ નાની છોકરી ના હાવભાવ ને બઉ જ સુંદરતા થી લેવામાં આવ્યા છે.

બધા ૧૨ વરસ ના બાળક માટે જેસીએ એક દાખલો બેસાડ્યો છે. એનામાં પોતાની ગભરાટ દૂર કરવાની હિમ્મત હતી અને એને બઉ જ બહાદુરી થી ડોક્ટર નો સાથ આપ્યો પોતાના ભાઈ ને ડિલિવર કરવામાં. ત્યાં સુધી કે એને પોતાનો અંબિલિકલ કોર્ડ ( જે માં ના ગર્ભ થી બાળક ની નભી સુધી જોડાયેલું છે) કાપવામાં મદદ કરી.

એવું કહેવામાં આવ્યું છે કે પોતાની માં ને ડિલિવરી ના સમયે ના જોઈ શકવાના લીધે જેસી ની આંખો માં આંસુ આવી ગયા હતા. અને ત્યારે ડોક્ટરો એ એને પોતાની પાસે બોલાવીને એમને ડિલિવરી કરવામાં મદદ કરું કહ્યું અને આં સંભાળતા જ જેસી ની ખુશી નું ઠેકાણું ન રહ્યું.

જેસી ની ભાવનાઓ આ ફોટો મા બઉ જ સુંદરતા થી દર્શાવાઈ છે. જેસી ની ખુશી જોઇને અમને પૂરતો વિશ્વાસ છે કે તમને પણ એની ખુશી મા જોડાવાની ઇચ્છા થતી હસે. આ ફોટો ની સુંદરતા બયાન કરવા માટે આમારી પાસે શબ્દો નથી, બસ તમે આરામ થી બેસી જાઓ અને આં ફોટો મા જોડાયેલી ભાવનાઓ મા ખોવાઈ જાઓ.

પોતાના નાના ભાઈ ને આ જગત મા લેવાની તૈયારી માં જેસી ના મોઢા પર એની ખુશી ચોખ્ખી જોવાય છે.

અહીંયા જેસી થોડી નર્વસ જોવાય છે. ડોક્ટરો ને ડિલિવરી વખતે મદદ કરવા માટે અમે જેસી ની હિમ્મત ની સરાહના કરીએ છે.

આ ફોટો ચિંતા ને ખુશી બંને નું પ્રતીક છે. જરા જુઓ કેવી રીતે સંભાળીને આં છોકરીએ એના નાના ભાઈ ને પકડેલું છે, એને ડર લાગે છે કે ક્યાંક એ એના નાના ભાઈ ને વગાડી ના દે.

પોતાના નાના ભાઈ ને પહેલી વાર જોઇને જ જેસી ની આંખો મા ખુશી ના આંસુ આવી ગયા.

આ ફોટો મા એવું જોવાય છે કે આ નાનું બાળક પોતાની મોટી બેન નું અભિવાદન કરે છે અને જેસી પોતાની ભાવનાઓ ને રોકી નથી શકતી.

આખરે જેસી ને પોતાના નાના ભાઈ ને ખોળા માં લેવાનો મોકો મળી ગયો. નક્કી જેસી એક સારી મોટી બેન બનશે.

આ બધા ફોટો બઉ સુંદરતા થી એક મોટી બેન ના પોતાના નાના ભાઈ માટેના પ્રેમ ને દર્શાવે છે. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon