આ સંકેતો થી જાણો તમારા પતિ ને માસ્ટર બેટ (હસ્તમૈથુન) ની આદત પડી ગઈ છે😧😧
હસ્તમૈથુન કરવું એ ઘણા લોકોની આદત હોય છે .આ આદત થી ઘણા ફાયદા પણ થાય છે શરત એટલી કે તમને એની લત નો લાગવી જોઈએ .ઘણા લોકોના મન માં આ સવાલ હોય છે કે હસ્તમૈથુન કરવું સારૂ છે કે ખોટુ .શું આનો કોઈ ખરાબ પ્રભાવ પણ પડે છે ? તો તમને જણાવી દઈએ કે ડોક્ટર નુ માનવુ એવુ છે કે હસ્તમૈથુન કરવું એ એક માનવીય વ્યવહાર છે પરંતુ એની સીમા માં રહી ને કરશો તો . કારણકે કોઈ પણ વસ્તુ નો અતિરેક કે લત લાગી જવી એ ખોટુ જ છે .
જો તમને આની લત લાગી જાય તો તેનો તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ પ્રભાવ પડે છે .આનાથી ફકત શારિરીક જ નહિ પણ ખરાબ માનસિક અસર પણ પડે છે .પરંતુ સૌથી પહેલી વાત તો એ છે કે તમને ખબર કઈ રીતે પડે કે તમને આની લત લાગી ગઈ છે .તો આજે અમે તમને થોડાક એવા લક્ષણો જણાવશું કે જે દર્શાવે છે કે તમને હસ્તમૈથુન ની લત લાગી ગઈ છે .
◆ જો તમને પોતાને તેનાથી નુકશાન થતુ હોય તો

ઘણા લોકોને આની એટલી લત લાગી જાય છે કે તે પોતાના જ અંગ ને નુકશાન પહોંચાડવા નુ શરૂ કરી દેય છે .આનાથી સ્કિન રેશીશ ( ચામડી ઉપર છાલા પડવા ) અને સાથે સાથે પાયોરિયા જેવી બીમારી થવાની સંભાવના રહેલી હોય છે જે એક ગંભીર સમસ્યા છે .
◆ જરૂરત થી વધારે કરવુ

જો તમે હસ્તમૈથુન કરવા માટે તમારું અગત્યનું કામ કરવાનુ ટાળો છો તો સમજવુ કે તમને આની લત લાગી ગઈ છે . જો એવુ હોય તો તમારે આના ઉપર નિયંત્રણ કરવાની જરૂર છે .આ કામ તમારે એટલુ જ કરવું કે તેનાથી તમારુ અગત્યનુ કામ પ્રભાવિત થવુ જોઈએ નહીં.
◆તો લત લાગી ગઈ છે
તમને ખબર છે કે તમને હસ્તમૈથુન કરવાની આદત છે અને તમને એ પણ ખબર છે કે એની તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરે છે છતાં પણ તમે તમારી જાત ને આનાથી દૂર નથી રાખી શકતા.તમે પ્રયત્ન કરો છો તો પણ તમે તમારા જાત ને બચાવી નથી શકતા .
◆ જ્યારે તમને તમારા સાથી ની જરૂરત નથી પડતી

ઘણા લોકોને હસ્તમૈથુન કરવાની એટલી ખરાબ લત લાગી ગઇ હોય છે કે તેમને તેમના સાથી સાથે સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન કરવુ વધારે પસંદ કરે છે અને તેમને તેમાં જ મજા આવે છે અને ખુબજ ગમે છે .
◆ શુક્રાણુઓની સંખ્યા ઓછી થવી
શોધ દ્વારા એવી જાણકારી મળી છે કે ,જે લોકો રોજ હસ્તમૈથુન કરે છે તેમના શુક્રાણુઓ ની સંખ્યા ઓછી થઈ જાય છે અને તેના લીધે બાળકો પેદા કરવામાં સમસ્યાઓ ઉતપન્ન થાય છે .
